હાલમાં ગુજરાત રાજ્યમાં હાર્ટએટેકના કેસો સતત સામે આવી રહ્યા છે ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં 20 થી 50 વર્ષની નાની ઉંમરના વ્યક્તિઓમાં હાર્ટ એટેકના બનાવો વધ્યા છે.
લગ્નમાં, વાહન ચલાવતી વખતે, ક્રિકેટ રમતી વખતે કે પછી જીમમાં કસરત કરતી વખતે હાર્ટ એટેક આવવાની સાથે જ સ્થળ પર જ અવસાનના કિસ્સાઓ દિવસેને દિવસે સામે આવી રહ્યા છે ત્યારે વધુ એક 28 વર્ષીય મહિલા કોન્સ્ટેબલનું હાર્ટ એટેકથી દુખદ અવસાન થયું છે.
મળતી માહિતી મુજબ મહિલા ભાવનગરમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા હતા ભાવનગરમાં હેડક્વાર્ટરમાં ફરજ બજાવતા મહિલા કોન્સ્ટેબલ કવિતા બારૈયાનું હાર્ટ એટેકથી અચાનક જ અવસાન થતાં પરિવારજનોમાં શોક ફેલાઈ ગયો હતો.
વધુ વાંચો:આ કાકા માત્ર 1 રૂપિયામાં ભરે છે ગરીબોનું પેટ, લોકોની ભૂખ દૂર કરવા માટે મિલકત પણ વેચી, જાણો તેમની દરિયાદિલી વિષે…
પરેડમાંથી ઘરે ગયા બાદ અચાનક જ મહિલાને હાર્ટ એટેક આવતા પરિવારજનો દ્વારા તેઓને સારવાર અર્થે ખસેડાયા હતા. નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.