Kartik Aaryan's Two Family Members Die

કાર્તિક આર્યન પર તૂટયો દુ:ખનો પહાડ, મુંબઈમાં થયેલ ભારે તૂફાનને લીધે પરિવારના બે લોકોના અવસાન…

Bollywood Breaking News

બોલીવુડ એક્ટર કાર્તિક આર્યન પર દુ:ખનો પહાડ પડ્યો છે, તેના ઘરેથી એક સાથે બે લોકોની અર્થી ઉઠી છેઆ ઘટનાએ કાર્તિકને ભાંગી નાખ્યો છે.તાજેતરમાં, મુંબઈમાં અચાનક જોરદાર તોફાન અને વરસાદ થયો હતો જે દરમિયાન ઘાટ કોપર વિસ્તારમાં પેટ્રોલ પંપ પર એક મોટું હોર્ડિંગ પડી ગયું હતું.

Kartik Aaryan's uncle and aunt among deceased in Ghatkopar hoarding  tragedy; actor attends funeral | Bollywood - Hindustan Times

ફોટો ક્રેડિટ:ગૂગલ(Kartik aryan mama-mami)

જ્યારે આ અકસ્માત થયો હતો તે સમયે આ પેટ્રોલ પંપની નીચે કાર્તિકના મામા અને મામી ઉભા હતા અને આ હોર્ડિંગ આખા પેટ્રોલ પંપને ઘેરી લીધું હતું અને આ ઘટનામાં અત્યાર સુધીમાં 16 લોકોના અવસાન થયા છે નિધન પામેલા લોકોના મૃતદેહની ઓળખ કાર્તિકના મામા અને મામી તરીકે થઈ હતી.

घाटकोपर होर्डिंग हादसे में कार्तिक आर्यन के मामा-मामी की मौत, 56 घंटे बाद  मिली लाश, जबलपुर पहुंचे एक्‍टर - kartik aaryan mama mami passed away in  mumbai ghatkopar hoarding ...

ફોટો ક્રેડિટ:ગૂગલ

કાર્તિકને આ ઘટનાની જાણ થતાં જ તેના પરિવારમાં શોકનો માહોલ છવાયો છે અને તેના પરિવારજનોએ મૃતકોના અંતિમ સંસ્કાર કર્યા છે મૃતકોની સંખ્યા વધુ વધવાની આશંકા છે તપાસમાં સામે આવ્યું છે કે આ હોર્ડિંગ 15,000 ચોરસ ફૂટથી વધુ વિસ્તારમાં લગાવવામાં આવ્યું હતું, આ હોલ્ડિંગ લગભગ 250 ટનનું હતું આ કારણે લોકો આ સમયે ખૂબ જ ચિંતિત છે.

આ પણ વાંચો:દરિયા કિનારે બોયફ્રેન્ડ સાથે રોમાંટિક થઈ ‘તારક મહેતા’ની સોનુ, ઘૂંટળીએ બેસીને લગ્ન માટે કર્યું પ્રપોઝ…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *