દોસ્તો હાલમાં ગુજરાતમાંથી માનવતા મહેકાવતો કિસ્સો સામે આવ્યો છે ધોરાજીના ક્રિષ્ના બહેન 24 વર્ષિય ફેફસાં, કિડની અને લીવર માટે બે ગ્રીન કોરિડોર દ્વારા અમદાવાદ અને દિલ્હી લઇ જવામાં આવ્યું હતું.પરિવાર દ્વારા ક્રિષ્નાબેન હિરપરાના અંગોનું દાન કરી ઘણા લોકોને નવી જિંદગી આપવાનું કાર્ય કરવામાં આવ્યું છે.
ક્રિષ્નાબેન હિરપરાના મામાએ જણાવ્યું છે કે ત્રણ દિવસ પહેલા મારી ભાણી ક્રિષ્ના ગર્ભવતી હતી અને તેમને બે આંચકી આવતા તેને સારવાર માટે જૂનાગઢની ખાનગી હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી અને ત્યાં તેને બ્રેઈન ડેથ જાહેર કરવામાં આવી હતી.
ત્યારબાદ ડોક્ટર દ્વારા અંગદાન વિશે સમજાવતા પરિવાર એ સાથે મળી ક્રિષ્નાબેનની ઉંમર ઓછી હોય અને તેમના અંગો બીજાને કામ આવે તેવા હેતુથી અંગદાન કરવામાં આવે તો બીજી પાંચ વ્યક્તિને નવું જીવન મળી શકે છે. તેવું પરિવારના લીકોએ વિચારતા તેથી પરિવારના લોકોએ ક્રિષ્નાબેનના અંગોનું દાન કરવામાં આવ્યું છે.
વધુ વાંચો:દિશા પટાણી નહીં, આ છે ટાઈગર શ્રોફની નવી ગર્લફ્રેન્ડ ! હાલમાં ફોટા થયા વાયરલ, જુઓ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.