હાલના સમયમાં ગુજરાતમાં ખુદખુશીના કેસો સતત વધી રહ્યા છે નાની નાની વાતોને લઈને પણ લોકો જીવન ટૂંકાવી નાખે છે આવો જ એક બનાવ અમદાવાદથી સામે આવ્યો છે મળતી માહિતી મુજબ અમદાવાદના જુહાપુરા વિસ્તારમાં માત્ર 26 વર્ષના કોમ્પ્યુટરના સાહેબે ખુદખુશી કરી લીધી છે.
વાત એમ છે કે આ યુવકે પત્ની અને સાસુના ત્રાસથી કંટાળીને રિવરફ્રન્ટ પરથી નદીમાં કૂદી ખુદખુશી કરી હતી નદીમાં કૂદતા પહેલા આ યુવકે બે વિડીયો પણ બનાવ્યા હતા જેમા પત્ની અને સાસુ પર આરોપ લગાવ્યા હોવાનું સામે આવ્યું છે. આ પછી પોલીસ વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી મુજબ આ યુવકે 4 મહિના પહેલા લગ્ન કર્યા હતા આ પછી પરિવારના કહેવા પ્રમાણે નવા પરણેલા પતિ અને પત્ની વચ્ચે બહાર જમવા જવાના ઝગડા થતાં હતા પત્ની મુસલમાન હોવાથી મહોરમમાં પિયર ગઈ હતી પછી પતિ એ તેને લેવા જતા તેણે આવવાની ના પાડી દીધી.
વધુ વાંચો:ગોજારો અકસ્માત!! મથુરા દર્શન કરવા જઈ રહેલા 11 ગુજરાતીઓના અવસાન, બેકાબૂ બનેલા ટ્રકે કર્યો આવો કાંડ…
પરિજનોનો આરોપ છે કે કહ્યું હતું કે હું તારી સાથે નહીં આવું. તારે મરી જવું હોય તો મ!રી જા. જ્યારે સાસુએ પણ કહ્યું, તારે જે કરવું હોય તે કર જીવવું હોય તો જીવ અને કાલે મરતો હોય તો આજે મ!ર. મારી દીકરીને તારી સાથે નહીં મોકલું આવું કહ્યું.
આ બાદ યુવક અઠવાડિયા પહેલા ઘરેથી દવા લેવા જવાનું કહીને નીકળ્યો હતો પરંતુ સરદારબ્રિજના છેડે આવીને તેણે રિવરફ્રન્ટ પરથી નદીમાં છલાંગ લગાવીને ખુદખુશી કરી હતી. આપઘાત પહેલા તેણે બે વીડિયો બનાવ્યા હતા જેમાં પત્ની અને સાસુના ત્રાસની વાત કરી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.