હાલમાં ના સમયના અંદર આ જમાનામાં ધોળ કલિયુગ જોવા મળે છે હાલમાં અનેક પ્રકારના કિસ્સાઑ સામે આવતા રહે છે જેમાં લોકોને લગ્ન પ્રસંગે એ પણ ખબર નથી પડતી કે કોની સાથે લગ્ન કરાય અને કોની સાથે નહીં.
હાલના સમયના અંદર લોકો પ્રેમકરણ મામલે આંધળા થઈ ગયા છે હાલના સમયના અંદર જાણે કે લગ્નમાં ઉમર વચ્ચે કોઈ તફાવત રહ્યો જ ન હોય એમ લાગે છે જેમાં હાલમાં એક 29 વર્ષીય મહિલાએ 11 વર્ષના બાળક સાથે લગ્ન કર્યા હતા.
આ બંનેના લગ્નનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર વાઇરલ થઈ રહ્યો છે કહેવામા આવે છે કે આ બંનેએ ભાગીને લગ્ન કર્યા હતા હાલમાં આ લોકોની અજબ ગજબ પ્રકારની કહાની છે.
કહેવામા આવે છે કે મહિલાએ છોકરાના પિતા પાસેથી ઉછીના પૈસા લીધા હતા આ બાદ મહિલાએ બાળકને જણાવ્યુ હતું કે હું પૈસા નહીં ચૂકવું તેના બદલામાં તારી સાથે લગ્ન કરીશ ત્યારે જબરજસ્તી કરીને 11 વર્ષીય છોકરા સાથે મહિલાએ લગ્ન કર્યા છે.
વધુ વાંચો:જીગ્નેશ કવિરાજે કર્યું પુષ્પરાજનું સ્ટેપ, ઝૂકેગા નહીં…વિડીયો થયો વાયરલ…
પૈસાની લાલચમાં મહિલાએ છોકરનું જીવન બગાડ્યું છે ભણવાની ઉમરમાં મહિલાએ છોકરા સાથે લગ્ન કર્યા છે જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયાની અંદર ધૂમ મચાવી રહ્યો છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.