A 9-year-old innocent daughter fell seriously ill

૯ વર્ષની માસૂમ દીકરીને એવી ઘંભીર બી!મારી થઈ કે જોઈને ગામમાં હલચલ મચી ગઈ, જાણો સમગ્ર ઘટના…

Breaking News

આપણને ખબર છે કે ઘણા બધા માણસો ઘણી બધી ઘંભીર બીમારીઓથી પીડિત હોય છે અને ઘરમાં એક સભ્યને બીમારી થઇ હોવાથી ઘરના તમામ માણસો પણ ચિંતામાં આવી જાય છે આવી જ એક કહાની છે કે ૯ વર્ષની માસૂમ દીકરીને એક ઘંભીર બીમારી જોવા મળી જેથી આખા ઘરમાં હલચલ મચી ગઈ. તમને જણાવી દઈએ કે આ ઘટના 2 થી 3 વર્ષ જૂની છે.

આ ઘરમાં ટોટલ પાંચ સભ્યો છે અને તેઓની પરિસ્થિતિ પણ નબળી છે જ્યારે તેમણે પોતાની દીકરી વિશે જણાવતા કહ્યું કે તેને નાનપણથી જ આં તકલીફ હતી પરંતુ ચાર મહિના પછી તેનો એક ગાલ ફૂલી ગયો ત્યારે અમને ખબર પડી એટલે અમે ડોક્ટર પાસે ગયા ત્યારે ડોક્ટરે કહ્યું કે ૨૦ કિલો વજન થશે ત્યારે આં દીકરીનું ઓપરેશન થશે માટે તે દીકરી નો હાલ અત્યારે આવો છે.

આ દીકરીના માતા પિતા દીકરીને આ મુશ્કેલીથી બહાર કાઢવા માટે તેઓ ખેતરમાં કામ કરીને પૈસા કમાય છે જ્યારે આં છોકરી ભણવા માટે જાય ત્યારે તેની સાથે ભણતા છોકરાઓ પણ આં છોકરીનું દુઃખ જોઇને રડી પડે છે પોપટ ભાઈને જ્યારે ખબર પડી ત્યારે તેઓએ આં દીકરીની સારી સારવાર માટે હોસ્પિટલમાં સંપર્ક કર્યો.

વધુ વાંચો:252 કરોડની લોન ચૂકવી ન શકતા, બૉલીવુડ ઇન્ડસ્ટ્રીની નામચીન હસ્તી એ કરી ખુદખુશી, જાણો પૂરી ઘટના…

પોપટ ભાઈએ જ્યારે પણ આં હોસ્પિટલનો સંપર્ક કર્યો ત્યારે જાણવા મળ્યું કે તેને કોઈ પણ ૨૦ કિલો વજનની જરૂર નથી પરંતુ તેની સર્જરી માટે અમદાવાદ હોસ્પિટલ સિવિલમાં લઇ જાઓ આથી તમામ રહેવાનો અને ખાવા પીવાનો ખર્ચ પોપટ ભાઈએ આપ્યો અને તેમને ૧ મહિનાનું કરિયાણું પણ લાવી આપ્યું.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *