હાલ દેશમાં રોજ અઢળખ ખુદખુશીના બનાવો સામે આવે છે જેમાં હવે તો નાના વિધાર્થીઓ પણ આવું કરે છે હાલમાં જ આવો એક કિસ્સો રાજસ્થાનમાંથી સામે આવ્યો છે મળતી માહિતી મુજબ આ બનવા રાજસ્થાનના કોટામાં ધોરણ 10માં ભણતી બાળકીનો છે.
એક વિદ્યાર્થીનીએ તેના રૂમમાં ફાં!સી લગાવીને ખુદખશી કરી લીધી ચાર બહેનોમાં કુમકુમ બીજા નંબરે હતી તેના પિતા મજૂરી કામ કરે છે જાણવા મળ્યું છે કે શનિવારે કુમકુમ અને તેની માં વચ્ચે કોઈ વાતને લઈને ઝઘડો થયો હતો. થોડા સમય પછી કુમકુમ તેના રૂમમાં ગઈ અને ફાં!સી લગાવી લીધી.
વધુ વાંચો:વિરાટ કોહલીની તો શું વાત કરવી, કર્યો વધુ એક કારનામો, ODI માં આવું કરનાર દુનિયાના ચોથા ખેલાડી બન્યા…
એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે મૃતદેહને હોસ્પિટલના શબઘરમાં રાખવામાં આવ્યો છે. પરિવાર કોઈ કાર્યવાહી કરવા ઈચ્છતો ન હતો, તેથી પોલીસે પોસ્ટમોર્ટમ કર્યા વિના જ મૃતદેહ પરિવારને સોંપી દીધી.
મળતી માહિતી મુજબ આ ઘટના 2 સપ્ટેમ્બરે બની હતી એક સુસાઈડ નોટ પણ મળી આવી હતી જેમાં લખ્યું હતું હું પરિવાર પર બોજ છું મૃતકની ઓળખ 17 વર્ષની કુમકુમ તરીકે થઈ છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.