લોકડાઉન બાદ ભારતમાં અને ખાસ કરીને ગુજરાતમાં હાર્ટએટેકના કેસ સતત વધી રહ્યા છે રોજ એક-બે કેસ બને છે. ચિંતાની વાત એ છે કે હવે યુવા વયના લોકોને હાર્ટએટેક આવી રહ્યો છે ગુજરાતમાં કુદરતે શું ધાર્યું છે એ જ સમજાતું નથી દિવસેને દિવસે હાર્ટએટેકના કેસો સામે આવે છે ગમે તેવા સમયે ગમે તેવી જગ્યા એ લોકો ઢળી પડતાં હોય છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી હાર્ટ એટેકનું પ્રમાણ વધી ગયું છે.
હાલમાં સુરતમાંપણ 8માં ધોરણમાં ભણતી 13 વર્ષની બાળકીનું એકાએક હાર્ટ એટેકના કારણે અવસાન થયાના સમાચાર સામે આવ્યા છે. આ બાળકી સ્કૂલના ક્લાસ રૂમમાં જ બેન્ચ પર બેસીને ભણી રહી હતી ત્યારે તેને અચાનક ચક્કર આવતાં બેન્ચ પરથી તે જમીન પર પડી ગઈ હતી.
આવું બનતા જ સ્કૂલ સ્ટાફ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ લઈ ડોડીયા હતા જ્યાં 10 એક મિનિટમાં તેનું અવસાન થઈ ગયું. ક્લાસ રૂમમાં બેંચ પર બેઠેલી વિદ્યાર્થિની ચક્કર આવવાને કારણે બેંચ પરથી પડી રહી હોવાના CCTV ફોટા પણ સામે આવ્યા છે. જોકે અમારી રાહ છે કે 18 વર્ષથી નાના અને આઘાત જનક દ્રશ્યો ના જોઈ શકનારાઓએ આ વીડિયો ના જોવો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.