હાલમાં પોરબંદરમાંથી દુખદ બનાવ સામે આવ્યો છે મળતી માહિતી મુજબ પોરબંદરના PGVCL ની બેરકારીના કારણે 8વર્ષના બાળકને જીવ ગુમાવવાની ઘટના સામે આવી છે. પોરબંદરના કુંભારવાડા વિસ્તારમાં વીજપોલ પડતા આઠ વર્ષના બાળકનું અવસાન થયું છે.
નાનકડા બાળકના નિધનને પગલે ભારે પરિવારમાં સન્નાટો છવાઈ ગયો હતો. તો બીજી તરફ પીજીવીસીએલની બેદરકારી સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે આ થાંભલો બાળક પર પાડવાની જાણ થતાજ આ બનાવની જાણ થતાં તેમના પરિવારજનો દોડી ગયા હતા અને સારવાર માટે સરકારી હોસ્પિટલ લઈ ગયા હતા પણ ત્યાં બાળકને મૃત જાહેર કરતા પરિવાર પર આભ તુટી પડયું હતું.
પરિવારના હૈયાફાટ રૂદનથી વિસ્તારમાં ગમગીની છવાઈ ગઇ હતી. પરિવાર જનો અને ત્યાંનાં સ્થાનિકોએ આક્રોશ સાથે જણાવ્યું હતું કે વાવાઝોડાના સમયથી વીજપોલ નમી ગયો હતો અને ગમે ત્યારે ધરાશાયી થાય તેવી સ્થિતિ હોય.
વધુ વાંચો:સસરા સાથે સંબંધ બનાવવાના બદલે લેતી હતી પૈસા, પછી એક દિવસ સસરા એ ના પાડી તો કર્યું એવું કામ કે અરરર…
આ બાબતે પીજીવીસીએલને અવારનવાર રજૂઆત કરી છતા તેમ છતા વીજ પોલ બદલાવા આવ્યો ન હતો. હવે લોકોની ગુસ્સાથી ભરાયેલી નજર હવે જાણે કે પીજીવીસીએલના જવાબદારોને શોધી રહી હોય તેવી સ્થિતિ જોવા મળી રહી છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.