હાલમાં સુરતમાં એક ફોરેસ્ટ અધિકારીના ઘરે મોટી દુર્ઘટના સર્જાઇ છે સુરત શહેરના પોશ વિસ્તારમાં હાઉસમાં ફોરેસ્ટ વિભાગના પણ સ્ટાફ ક્વાટર્સ છે. ફોરેસ્ટ ઓફિસર મણિશ્વર રાજાના મકાનમાં વહેલી સવારે 5.30 કલાકે અચાનક વિસ્ફોટ થયો હતો.
photo credit: Gujarat Tak(google)
મળતી માહિતી મુજબ ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થવાને કારણે તેમના 35 વર્ષીય ધર્મપત્ની અને 13 વર્ષીય પુત્ર ગંભીર ઈજા પહોંચી હતી. સિલિન્ડરમાં બ્લાસ્ટ એટલો મોટો હતો કે ફ્લેટની દિવાલ પણ પડી ગઈ હતી. બાજુના મકાનોના પણ બારીના કાચ તૂટી ગયા હતા.
photo credit: NavGujarat Samay(google)
અચાનક સર્જાયેલી આ ઘટનાને પગલે આજુબાજુમાં અને અધિકારીના પરિવારમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો હતો. આવું બનતા મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
વધુ વાંચો:110 વર્ષના દાદા એ ચોથી વાર કર્યા લગ્ન, પરિવાર જ એવડો મોટો છે કે જાણે મેળો ભરાયો હોય, જુઓ…
દુર્ઘટના અંગે ફાયર વિભાગને જાણ થતાં જ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો જોકે બ્લાસ્ટની ઘટનામાં ઘરમાં રહેતા ફોરેસ્ટ અધિકારીનો નસીબે બચાવ કરવામાં આવી હતો.
photo credit: Gujarat Tak(google)
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.