ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી શહેરમાં એક ચકચારી ઘટના સામે આવી છે જેમાં એક કંપની ધરાવતા જાણીતા ઉધોગપતિ પિતાએ માસૂમ દીકરી સાથે ઈલુઈલુ કર્યું છે.
છેવટે આ દીકરીએ આખરે કંટાળીને હિંમત કરીને માતાને આ વાત કહી ત્યારે જ પિતાની ક્રૂરતાનો ખુલાસો થયો. પોલીસે આરોપીની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે.
મળતી માહિતી અનુસાર વલસાડ જિલ્લાના વાપી તાલુકામાં રહેતા અને દમણ બાજુ કારખાનું ચલાવતા જાણીતા વેપારીએ વર્ષ 2016માં 13 વર્ષની સગીર પુત્રી પર ખોટું કામ કર્યું હતું આ પછી તે સતત 6 વર્ષ સુધી પોતાની દીકરીને હ!વસનો શિકાર બનાવતો રહ્યો.
હવે લગભગ 19 વર્ષની દીકરીએ હિંમત કરીને માતાને આખી વાત કહી તો તેના માતાએ તાત્કાલિક વાપી પોલીસ સ્ટેશનમાં ઈલુઈલુ કરનાર પિતા વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે યુવતીનું નિવેદન નોંધ્યા બાદ તેની મેડિકલ તપાસ કરાવી વધુ તપાસ શરૂ કરી છે.
વધુ વાંચો:જીવા ભગતની ‘શીતલ શીતલ’ની બૂમોથી એકજ ઝટકે મગર ઉપર આવી જાય છે, ગીર સોમનાથનો વિડીયો વાયરલ…
કોઈને ન કહેવાની ધમકી આપી પિતાએ પહેલીવાર 2016માં તેની 13 વર્ષની દીકરી પર ઘરમાં ઈલુઈલુ કર્યું હતું. અને આ ઘટના અંગે કોઈને કહેશે તો પુત્રીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ પછી પિતાને જ્યારે પણ તક મળતી ત્યારે તે તેને પોતાની હ!વસનો શિકાર બનાવતો હતો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.