About popular artists of Gujarat

જાણો ગુજરાતના આ લોકપ્રિય ગાયક અને કલાકારોના વતન અને ઉંમર વિશે, ઘણા ખરા લોકો નથી જાણતા…

Breaking News

આજના મોડર્ન યુગમાં જ્યા એક તરફ સાઉથ ફિલ્મોની બોલબાલા થઈ રહી છે એવા સમયે ઘણા લોકો એવા છે જે આજે પણ ગુજરાતી ભાષા અને ગુજરાતી લોકગીતો સાથે જોડાયેલા છે જો તમે પણ એમાંથી એક હોય તો જાણી લો તમારા ગમતા ગુજરાતી ગાયકોના ગામ અને તેમના અંગત જીવનની માહિતી.

ગુજરાતી ગાયકની કે ગુજરાતી ગીતોનો વાત આવતા જ વિક્રમ ઠાકોર નું  નામ સૌથી પહેલા યાદ આવતું હોય છે આ એક એવા કલાકાર છે જેમના માત્ર ગીતો અને અવાજ જ નહિ પણ તેમની સ્ટાઈલ પણ એક સમયે ખૂબ લોકપ્રિય બની હતી.

જો કે વાત કરીએ વિક્રમ ઠાકોર ના વતન વિશે તો આ ગાયક નો જન્મ ગાંધીનગરના ફતેપુરમાં થયો હતો હાલમાં તે ગાંધીનગરમાં ભવ્ય જીવન જીવે છે.હાલમાં વિક્રમ ઠાકોરની ઉંમર ૩૮ વર્ષ છે.

વાત કરીએ મામાં મારા ભપમ ભપમ ગાડી લાયા, હાથમાં છે વિસ્કી જેવા ગીતોથી લોકપ્રિય થયેલા ગાયક જીજ્ઞેશ બારોટ જેમને ગુજરાતનું ઘરેણું  તેમજ જીજ્ઞેશ કવિરાજ ના નામે પણ ઓળખવામાં આવે છે તેમના ગામ વિશે તો તેમનો જન્મ મહેસાણામાં આવેલા ખેરાળુમાં થયો છે.

આ સિવાય વાત કરિયર ગાયક રાકેશ બારોટ વિશે તો જીવથી વહાલી જાનું ગીતથી લોકપ્રિય થયેલા આ ગાયક વડવાળા ગામના રહેવાસી છે તેઓ પરણિત છે અને તેમને એક દીકરી પણ છે.

આ બાદ વાત કરીએ ગમન સાંથલ વિશે તો યુવાનોમાં લોકપ્રિય થયેલા આ મહેસાણાના ગાયકનો જન્મ સાંથલ ગામમાં થયો હતો આ જ કારણ છે કે તેઓ પોતાના નામ પાછળ સાંથલ લગાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *