About Tarak Mehta Serial Iyer Bhai's Earnings and Life

તારક મહેતા સિરિયલના અય્યર ભાઈ છે ખુબજ અમીર, તેમના પગાર અને જીવન વિષે જાણી ચોંકી જશો…

Entertainment Life style

મિત્રો આપણને ખબર છે કે તારક મહેતા શો આજે એના કિરદારોના કારણે આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયો છે મિત્રો તારક મહેતા શોના તમામ કિરદારો અબ્દુલથી લઈને જેઠાલાલ સુધીના તમામ કિરદારો પોતાનો રોલ ખૂબ જ બખૂબીથી નિભાવ રહ્યા છે આવામાં આપણે જાણીએ છીએ કે ઘણા બધા કલાકારોએ પહેલાથી જ કેટલીક ફિલ્મોમાં કામ કરેલું છે પરંતુ આજે આપણે અય્યની સંપત્તિ અને જીવનના બારામા વાત કરવાના છીએ.

તારક મહેતા શોમાં કામ કરતાં અય્યર પોતાના રોલના કારણે આજે આખા વિશ્વમાં પ્રખ્યાત થઈ ગયા છે તેમનું રીયલ નામ તનુજ છે મિત્રો અય્યરે તારક મહેતા શોમના કામ કરતાં એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યુ હતું કે મારા ચહેરાનો કલર થોડો ડાર્ક હોવાને લીધે મને પહેલા કોઈ ફિલ્મની શૂટિંગમાં લેતું ન હતું પરંતુ જ્યારે હું તારક મહેતા શોમાં આવ્યો ત્યારે મને ખૂબ દર્શકોને પ્યાર મળ્યો.

વધુ વાંચો:તારક મહેતાના ડિરેક્ટરે શો કેમ છોડ્યો! પ્રિયા આહુજા ઉર્ફે રીટા રિપોર્ટર એ કર્યો ચોંકાવનારો ખુલાસો…

તારક મહેતા સિરિયલમાં કામ કરતાં દિગ્ગજ કલાકાર અય્યરને શરૂઆતમાં કોના સાથે રોલ નિભાવવો તે નક્કી ન હતું પરંતુ તે વખતે જેઠાલાલે અય્યરને બબીતાજી સાથે રોલ નિભાવવાનું પસંદ કરી આપ્યું હતું અને આ જોડીમાં અત્યારે હાલમાં કોઈ પણ ફેરકાર કરવામાં નથી આવ્યો મિત્રો જેઠાલાલ અને અય્યર તારક મહેતા શોમા એકબીજા પ્રત્યે નફરત કરી ચાહકોના દિલ જીતે લે છે પરંતુ આ બંને હકીકતમાં મિત્રો છે.

તેમની સંપત્તિના બારમાં વાત કરવામાં આવે તો રિપોર અનુસાર અય્યર એક એપિસોડના કરીબ 50 હજાર લે છે મિત્રો અય્ય્ર્ને ઘડિયોનો પણ ખૂબ જ શોખ છે તમારી જાણકારી માટે જણાવી દઈએ કે અય્યર પાસે બીએમડબલ્યુ ના ત્રણ મોડલ પોતાની પાસે પડેલા છે મિત્રો રિપોર્ટ અનુસાર અય્યારની કુલ સંપટ્ટ 12 કરોડ રૂપિયા છે મિત્રો સંપત્તિની આ જાણકારી મીડિયા રિપોર્ટ અનુસાર લેવામાં આવી છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *