આજે તો દરેક ગુજરાતી ગીતાબેનને જરૂર ઓળખતા હશે તેઓ કચ્છ જિલ્લાના અંજાર ગામના ટપ્પર ગામના વતની છે તેઓ માલધારીની શાન અને ગણા ફેમસ ગાયિકા છે ગીતાબેનનું સૌથી લોકપ્રિય ગીત જેને આખા ગુજરાતને ગાતું કરી દીધું હતું એ છે માં તારા આશીર્વાદ મને બહુ ફળ્યા છે ગીતાબેન જયારે ૨ વર્ષના હતા ત્યારેજ તેમના પપ્પાને લકવા થઇ ગયા હતો જયારે તેમની ઉંમર દસ વર્ષની હતી ત્યારે તેમના ઘરની પરીથીતી ગણી કપરી હતી.
તેમના મમ્મી લોકોના ઘરે કામ કરીને કચરા પોતું કરીને ઘરનું ગુજરાન ચલાવતા હતા તેમના પિતાતો લકવાના કારણે બીમાર હતા તેઓ ઘરમાં બસ માતા પિતા અને તે પોતે બસ આટલો નેનો પરિવાર હતો ગીતાબેન જયારે સ્કુલમાં ભણતા હતા ત્યારે તેઓએ કૉપિટિશન ગીત ગયું હતું અને તે વખતે તેમને એટલું સરસ ગીત ગાયું હતું કે આ ગીતના બદલામાં તેમને ૫૦૦ રૂપિયાનું ઇનામ પણ માંડ્યું હતું.
આ ગટના બાદ તેમને દિલથી એવી ફિલિંગ થઇ કે ખરેખર મારે પણ કલાકાર બનવું છે બસ આ વિચારમાં તેઓ પોતાના ગામની નજીક નાના નાના પ્રોગ્રામ કરતા ગયા ગીતાબેનને શાળામાં જે ગીત ગાયું હતું તેના શબ્દો છે બેટી હું મેં બેટી હું મેં તારા બનૂંગી ને સહારા બનૂંગી ગીતાબેન સૌથી પહેલા જે ગીત લોકોની વચ્ચે ગાયું હતું એના શબ્દો છે તારી પાઘડીયે મન મોયુ રબારી એ માલધારી એ માલધારી.
વધુ વાંચો:માત્ર 5 સેકન્ડમાં દાંતથી નારીયેળ છોલી દેતા આ ગુજરાતી યુવકની સામે ભલભલા મશીન ઠંડા પડી જાય છે, 100 વર્ષ જુની…
ગીતાબેનના જે ગીત આખા ગુજરાતને ગાંડુ કર્યું અને જે ગીતથી તેમને જોરદાર પ્રશંશા મળી એ છે મારો એકલો રબારી પડે લાખ ઉપર ભારી અને ત્યાર બાદ રોના શેરમાં રે ગીતે તો તેમને ગુજરાતના ઘરે ઘરે જાણતા કરી દીધા આ ગીતના રાઇટર મનુભાઈ રબારી છે.
આપડે બધા ગીતાબેનના ગીત પસંદ કરીયે છીએ પણ શું ખબર છે ગીતાબેનને કોના ગીત વધારે ગમે છે તો એ છે કિર્તીદાન ગઢવી સાથે સાથે તેઓ ધાર્મિક ગીતો સાંભળવાના પણ શોખીન છે બસ આટલીજ વાત હતી હવે તમે જણાવો ગીતાબેન વિષે તમે શું વિચારી રહ્યા છો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.