Actress Amrita Pandey death due to depression

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ, ડિપ્રેશનને લીધે ફેમસ અભિનેત્રીએ કરી ખુદખુશી, આવી હાલતમાં મળ્યો મૃતદેહ…

Entertainment Breaking News

ભોજપુરી ઇન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે, પ્રખ્યાત ભોજપુરી અભિનેત્રી અન્નપૂર્ણા ઉર્ફે અમૃતા પાંડેનું નિધન થયું છે. અભિનેત્રીના નિધનથી આ સમયે ઈન્ડસ્ટ્રીમાં શોકનો માહોલ છે.

અમૃતા પાંડેનો મૃતદેહ ભાગલપુરમાં શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો હતો, સમાચાર મળતાં જ પોલીસ તરત જ ત્યાં પહોંચી ગઈ હતી અને તેના નિધન પહેલા અભિનેત્રીએ કહ્યું હતું કે, અમૃતા પાંડેના નિધનથી સમગ્ર ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે.

આશ્ચર્યજનક વાત એ છે કે અભિનેત્રીએ પોતાનું સ્ટેટસ પોસ્ટ કર્યાના થોડા સમય બાદ જ પોતાનો જીવ લીધો હતો , તેને ચાહકો તરફથી પણ અપાર પ્રેમ મળ્યો છે. પરંતુ અભિનેત્રીએ આટલું મોટું પગલું કેમ ભર્યું તેની સાચી માહિતી હાલમાં સામે આવી નથી, પોલીસ અન્નપૂર્ણા એટલે કે અમૃતા પાંડેના અવસાનની તપાસ કરી રહી છે.

આ પણ વાંચો:ગોવિંદાની ભત્રીજી આરતીનું સાસરિયામાં ભવ્ય સ્વાગત, અભિનેત્રીએ બતાવી પિયાના ઘરની ઝલક બતાવી, જુઓ…

અભિનેત્રીના પરિવારજનોએ જણાવ્યું કે, અમૃતાનો મૃતદેહ તેની બહેનના રૂમમાં સાડીથી લટકતો જોવા મળ્યો હતો, જેના પછી પરિવારજનોએ મૃતદેહને નીચે ઉતાર્યો અને ત્યાર બાદ જ્યારે તેઓ તેને હોસ્પિટલ લઈ ગયા તો ડોક્ટરોએ અમૃતાને મૃત જાહેર કરી.

Bhojpuri Actress Amrita Pandey Dies By Suicide Her Last WhatsApp Status  Raises Questions - भोजपुरी एक्ट्रेस अमृता पांडेय ने की खुदकुशी, घर में लटकी  मिली लाश, वायरल हुआ आखिरी पोस्ट

ફોટો ક્રેડિટ:ગૂગલ

જેના પછી પરિવારજનો ફરી આ દરમિયાન અપર્ણાના ઘરે ગયેલી પોલીસે સાડી અને મોબાઈલ ફોન સહિતની ઘણી વસ્તુઓ જપ્ત કરી હતી અને આ મામલે તપાસ શરૂ કરી હતી.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *