બોલિવૂડ અને સાઉથ ફિલ્મ સ્ટાર્સ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની આખરે એકબીજા સાથે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. ફિલ્મ સ્ટારના લગ્નની પ્રથમ તસવીરો સામે આવી છે તાજેતરના ફોટામાં અભિનેત્રી રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની લગ્નની તમામ વિધિઓ એકસાથે ઉજવતી જોવા મળી હતી.
અભિનેત્રીના લગ્નની પ્રથમ તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવતાની સાથે જ વાયરલ થઈ ગઈ છે સાઉથની ફિલ્મોની અભિનેત્રીઓ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની આખરે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે. જેની પ્રથમ તસવીરો તમે અહીં જોઈ શકો છો.
ફોટો ક્રેડિટ:ગૂગલ
તેમના લગ્નના ફોટા શેર કર્યા પછી, ફિલ્મ સ્ટાર્સ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીએ ઇન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘હવે અમે બંને ભગનાની.
ફિલ્મ સ્ટાર્સ રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીના ભવ્ય ભારતીય લગ્ન ગોવામાં યોજાયા હતા.
વધુ વાંચો:મનોરંજન જગતમાં છવાયો સન્નાટો! ‘ભાઈઓ ઓર બહેનો…’બોલનાર મશહૂર રેડિયો કિંગનું થયું નિધન…
ફોટો ક્રેડિટ:ગૂગલ
જ્યાં બંને સ્ટાર્સે સાત જન્મનું વ્રત લીધું હતું લગ્ન બાદ વાયરલ થઈ રહેલી આ તસવીરમાં રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાની ખૂબ જ ખુશ દેખાઈ રહ્યા છે. રકુલ પ્રીત સિંહ અને જેકી ભગનાનીની સ્માઈલ ચાહકોના દિલ ચોરી રહી છે.
ફોટો ક્રેડિટ:ગૂગલ
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.