Actress Raveena Tandon reached Somnath temple with daughter Rasha

અભિનેત્રી રવિના ટંડન પુત્રી રાશા સાથે સોમનાથ મંદિર પહોંચી, મહાદેવની ભક્તિમાં ડૂબી માં-દીકરી, જુઓ તસવીર…

Bollywood

બૉલીવુડ અભિનેત્રી રવિના ટંડન એક એવી સેલિબ્રિટી છે જે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે અભિનેત્રી અવારનવાર પોતાના અપડેટ્સ ફેન્સ સાથે શેર કરતી રહે છે હવે રવિના ટંડને તાજેતરમાં સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરની મુલાકાત લીધી હતી રવિના ટંડને હવે સોમનાથ જ્યોતિર્લિંગ મંદિરની મુલાકાતનો વીડિયો શેર કર્યો છે.

જેમાં અભિનેત્રી સાથે તેની પુત્રી રાશા થડાની પણ જોવા મળી હતી રવિના ટંડનની વેબ સિરીઝ કર્મા કોલિંગ ટૂંક સમયમાં રિલીઝ થવા જઈ રહી છે. આ દરમિયાન અભિનેત્રી ભગવાનના આશીર્વાદ લેવા સોમનાથ જ્યોતિર્લિંગ પહોંચી હતી. જ્યાં પૂર્ણ ભક્તિભાવ સાથે તેમણે પુત્રી સાથે મંદિરના દર્શન કર્યા હતા.

સોમનાથ જ્યોતિર્લિંગ મંજીરની મુલાકાતના વીડિયોમાં રવિના ટંડને દર્શન દરમિયાન ઘણી વાતો શેર કરી હતી. વીડિયોમાં અભિનેત્રી ક્રીમ રંગની સિલ્ક સાડીમાં જોવા મળી હતી. જ્યારે રાશા થડાની બ્રાઈટ પિંક કલરના સલવાર-કમીઝમાં જોવા મળી હતી.

વધુ વાંચો:વડોદરામાં બની કરૂણ ઘટના: સ્કૂલના બાળકો ભરેલી નાવ પલટી જતાં આટલાના અવસાન, 11 વિધાર્થીઓ અને 2 શિક્ષક…

રવિના ટંડન અને રાશા થડાનીએ તેમના કપાળ પર ત્રિપુંડ તિલક લગાવ્યું અને હાથમાં પૂજા થાળી લઈને પહોંચ્યા. અભિનેત્રીએ પૂજા દરમિયાન તેની પુત્રી સાથેના કેટલાક ફોટા પણ શેર કર્યા છે. જેમાં રવિના અને રાશા શિવલિંગને જળ ચઢાવતા જોવા મળે છે. વીડિયો શેર કરતી વખતે રવિના ટંડને કેપ્શનમાં લખ્યું- સોમનાથ.

महादेव कि शरण में रवीना ! बेटी राशा थडानी संग सोमनाथ ज्योतिर्लिंग मंदिर गईं  एक्ट्रेस, हर हर महादेव के लगाए नारे भक्ति में डूबीं माँ बेटी

ફોટો ક્રેડિટ:ગૂગલ

રાશા થડાની પણ તેની માતાના પગલે ચાલવાની તૈયારી કરી રહી છે. તે પણ રવિના ટંડનની જેમ એક્ટિંગમાં કરિયર બનાવવા જઈ રહી છે. આ દિવસોમાં રાશા તેના બોલિવૂડ ડેબ્યૂને લઈને ચર્ચામાં છે. રાશા અજય દેવગનના ભત્રીજા અમન દેવગન સાથે ડેબ્યૂ કરશે. અમન દેવદાનનું પણ આ બોલિવૂડ ડેબ્યુ હશે.

रवीना टंडन बेटी राशा संग सोमनाथ ज्योतिर्लिंग मंदिर पहुंचीं, वीडियो शेयर कर  कहा- इसके लिए ऑफिशियल परमिशन ली है - raveena tandon paid a visit to somnath  jyotirling ...

ફોટો ક્રેડિટ:ગૂગલ

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *