Actress Sherlyn Chopra wants to marry Rahul Gandhi

રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા માંગે છે બોલિવૂડની આ અભિનેત્રી; કોંગ્રેસ નેતાને માનવી પડશે આ એક શરત…

Breaking News

દોસ્તો અમે વાત કરી રહ્યા છે અભિનેત્રી શર્લિન ચોપરાની, જે અવારનવાર સોશિયલ મીડિયા પર છવાયેલી રહે છે. શર્લિનના કપડાથી લઈને તેના નિવેદનો સુધીની દરેક વસ્તુ સોશિયલ મીડિયા પર યુઝર્સમાં ચર્ચાનો ભાગ બની રહે છે. હાલમાં જ શર્લિને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી વિશે સોશિયલ મીડિયા પર કંઈક એવું કહ્યું, જેને સાંભળીને લોકો પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

શર્લિન પોતાના નિવેદનોને લઈને ઘણી વખત વિવાદોમાં પણ ફસાઈ છે. આ હોવા છતાં, તે શાનદાર જીવન જીવવાનું પસંદ કરે છે. આ દરમિયાન શર્લિનનો એક વીડિયો હેડલાઇન્સમાં છે.

આ વીડિયોમાં તેણે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી સાથે લગ્ન કરવાની વાત કરી છે, જેણે બધાને ચોંકાવી દીધા છે. અભિનેત્રીએ કહ્યું છે કે તે રાહુલ ગાંધી સાથે લગ્ન કરવા માંગે છે. પરંતુ તેની સાથે તેણે એક શરત પણ મૂકી છે. એક્ટ્રેસનો આ વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

राहुल गांधी से शादी करना चाहती हैं शर्लिन चोपड़ा, कांग्रेस नेता को माननी  पड़ेगी ये शर्त

photo credit: Breaking Tube(google)

આ વીડિયોમાં તે તેના ફેન્સથી ઘેરાયેલી છે અને પાપારાઝી સાથે ખુલીને વાત પણ કરી રહી છે. વીડિયોમાં એક પાપારાઝીએ શર્લિન ચોપરાને પૂછ્યું કે શું તે રાહુલ ગાંધી સાથે લગ્ન કરી શકે છે, જેના પર અભિનેત્રીએ સ્પષ્ટ કહ્યું કે હા, કેમ નહીં, પરંતુ હું ઈચ્છું છું કે મારી અટક ચોપરા જ રહે.

વધુ વાંચો:સુરતના ડુમસ દરિયામાં એક મિત્રની સામે જ બીજો મિત્ર તણાયો, મચ્યો હાહાકાર…જાણો પૂરી ઘટના…

શર્લિનના નિવેદન બાદ આ વીડિયો વાયરલ થઈ રહ્યો છે. લોકો વિવિધ રીતે કોમેન્ટ કરીને પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે. તે જ સમયે, આ અંગે રાહુલ ગાંધીની કોઈ પ્રતિક્રિયા આવી નથી.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *