Ahmedabad: A friend killed a friend and reached the police station with the dead body

અમદાવાદમાં જીવ ગોટાડે ચડાવે એવી ઘટના, મિત્રએ જ મિત્રનું જીવન સમાપ્ત કરી મૃતદેહ લઈને પોલીસ સ્ટેશન પહોંચ્યો, પછી…

Breaking News

અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશનમાં 15 તારીખે રવિવારે સવારે એક ચોંકાવનારી ઘટના બની હતી મિત્રની હ!ત્યા કર્યા બાદ યુવક તેના મિત્રનો મૃતદેહ પોલીસ સ્ટેશન લઈ ગયો હતો તેણે પોલીસને તેના મિત્રની હ!ત્યા વિશે જણાવ્યું.

પોલીસે મૃતદેહને પોતાના કબજામાં લઈ પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો છે પોલીસે યુવકની ધરપકડ કરી છે સોલા પોલીસ સ્ટેશનના પોલીસના જણાવ્યા અનુસાર શનિવારે મોડી રાત્રે વેદાંત અને સ્વપ્નિલ પ્રજાપતિ ચાંદલોડિયા નજીક વિશ્વકર્મા બ્રિજ પાસે કારમાં બેઠા હતા. બંને મિત્રો વચ્ચે કોઈ બાબતે ઝઘડો થયો હતો.

દરમિયાન વેદાંતે તેના મિત્ર સ્વપ્નિલ પ્રજાપતિ પર તિક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો, જેના કારણે ગંભીર રીતે ઘવાયેલા સ્વપ્નિલનું અવસાન થયું હતું. બાદમાં, વેદાંત તેના મિત્રના મૃતદેહને હોસ્પિટલ લઈ જવાને બદલે સીધો સોલા હાઈકોર્ટ પોલીસ સ્ટેશન ગયો.

વધુ વાંચો:ટાઈગર 3નું ટ્રેલર થયું રીલીઝ, ધમાકેદાર એક્શનમાં જોવા મળ્યા સલમાન ખાન અને કેટરીના કૈફ, જુઓ…

યુવકે સમગ્ર ઘટના અંગે પોલીસને વિગતે જણાવ્યું હતું. પોલીસ આરોપી વેદાંતને પોલીસ સ્ટેશન લઈ ગઈ અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સોલા સિવિલ હોસ્પિટલ મોકલી આપ્યો. પ્રેમ પ્રકરણમાં આ હ!ત્યા કરવામાં આવી હોવાનું મનાય છે. પોલીસ ઘટના સંદર્ભે પોલીસ આરોપી યુવકની પૂછપરછ કરી રહી છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *