Another grishma massacre in Surat killing of lover who refused marriage

સુરતમાં બની ગ્રીષ્મા હ!ત્યાકાંડ જેવી બીજી એક ઘટના, યુવકે જાહેરમાં પથ્થર વડે પ્રેમિકાના મોંઢાનો આકાર બદલી નાખ્યો…

Breaking News

વાંચક મિત્રો સુરતમાં બનેલો દોઢ વર્ષ પહેલાંનો ગ્રીષ્મા હ!ત્યાકાંડ તો તમને ખબર જ હશે હવે તેની યાદો તાજી કરતો વધુ એક બનાવ સુરતમાંથી સામે આવ્યો છે જેમાં ગ્રીષ્મા 2 જેવી ઘટનાથી લોકોના રુવાંટા ઊભા થયા છે એક પાગલ પ્રેમી એ પ્રેમિકાનુ જીવન સમાપ્ત કર્યું છે.

વાત એમ છે કે સુરતમાં પાગલ પ્રેમીએ પ!થ્થર વડે પ્રેમિકાના મોઢા પર વારંવાર મારી જીવન સમાપ્ત કર્યું છે પછી પ્રેમી તેના મૃતદેહ પાસે 10 મિનિટ સુધી બેસ્યો રહ્યો આજુબાજુ લોકો પણ આ મંજર જોઈ રહ્યા હતા પણ કોઈએ બચાવવાનો પ્રયાસ કર્યો નહીં.

મળતી માહિતી મુજબ જાણવા મળ્યું કે પ્રેમી-પ્રેમિકા 3 વર્ષથી પ્રેમ સબંધમાં હતા પણ સગાઈની વાત ચાલતી હોવાથી પ્રેમિકાએ યુવક સાથે પ્રેમ સબંધ તોડ્યો હતો આ બનાવ GIDC વિસ્તારનો છે વિગતો મુજબ સુરતના સચિન GIDC વિસ્તારમાં પ્રેમી શૈલેષ વિશ્વકર્મા અને પ્રેમિકા નિલુકુમારી વિશ્વકર્મા બંનેનો 3 વર્ષથી પ્રેમ સંબંધ હતો બંને પાડોશી પણ હતા.

જોકે શૈલેષના સ્વભાવમાં બદલાવ આવતા તે માનસિક રીતે ત્રાસ આપતા, આથી નિલુકુમારીએ પ્રેમ સંબંધ તોડી નાખ્યો હતો અને અન્ય યુવત સાથે સગાઈ નક્કી કરી હતી જે વાત સહન ન થતા શૈલેષે બદલો લેવાનું વિચાર્યું. ગુરુવારે સચિને શિલુના મોઢા પર પે!ચિયું મારી અને બાદમાં પથ્થરથી મોઢા પર વારંવાર મારી જીવન પૂરું કર્યું હતું.

વધુ વાંચો:Video: એકે સાથે 10 લોકોની અંતિમયાત્રા નીકળી, આખા ગામમાં સન્નાટો, મથુરા દર્શન કરવા જતાં નડ્યો હતો અકસ્માત…

પ્રેમિકા નિલુના ચહેરા પર પથ્થર મા!રી મા!રીને ચહેરો બગાડીને આરોપી 10 મિનિટ સુધી મૃતદેહની બાજુમાં બેસી રહ્યો. આ બાદ ત્યાંથી જતો રહ્યો હતો. યુવતીના નિધનની જાણ થતા જ પોલીસે આરોપી શૈલેષને ઝડપી લીધો હતો.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *