બોલીવુડ કપલ ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચન આજકાલ પોતાની અંગત જિંદગીને લઈને ચર્ચામાં છે. રિપોર્ટ્સનું માનીએ તો કપલ અલગ થવા જઈ રહ્યું છે. જોકે, અત્યાર સુધી ઐશ્વર્યા અને અભિષેક બંનેએ મૌન જાળવી રાખ્યું છે.
ઐશ્વર્યા હંમેશા તેની પુત્રી આરાધ્યા સાથે જોવા મળે છે, જ્યારે અભિષેક બચ્ચન પરિવાર સાથે જોવા મળે છે. હાલમાં જ ઐશ્વર્યા આરાધ્યા સાથે વેકેશન માટે ન્યૂયોર્ક ગઈ હતી. ઐશ્વર્યા અને આરાધ્યા રજાઓ મનાવીને પરત ફર્યા છે તે એરપોર્ટ પર જોવા મળી હતી. એરપોર્ટ પરથી ઐશ્વર્યા અને આરાધ્યાના ફોટા અને વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
અભિષેક અને ઐશ્વર્યા વચ્ચે છૂટાછેડાના સમાચાર ત્યારે ફેલાઈ ગયા જ્યારે અભિનેતાએ છૂટાછેડાની પોસ્ટ લાઈક કરી. જેના કારણે દરેક જગ્યાએ તેમની ચર્ચા થઈ રહી છે. ઐશ્વર્યા અને આરાધ્યાના વીડિયો પર લોકો ઘણી કોમેન્ટ કરી રહ્યા છે.
આ પણ વાંચો:બીજા હીરો સાથે આલિયા ભટ્ટના ઈન્ટીમેટ સીન પર રણબીરનું રિએક્શન શું હોય છે? કર્યો ખુલાસો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.