Ambalal Bapu predicted about summer

અંબાલાલ બાપુ એ કરી કમ્મર ટાઈટ કરી નાખે એવી આગાહી, કહ્યું- 9માં મહિનામાં તૈયાર થઈ જાઓ…

Bollywood

આ સિઝનમાં ગયા સિઝન જેટલો વરસાદ જોવા મળ્યો નથી ખાસ કરીને ગુજરાતમાં ચોમાસું કોરું રહ્યું છે આવામાં ગુજરાતમાં વરસાદ અંગે અંબાલાલ પટેલની વધુ એક આગાહી આવી છે તેમણે જણાવ્યું કે, આગામી 27 થી 31 ઓગસ્ટ સુધી હળવા વરસાદી ઝાપટાની શક્યતા છે પણ આગળ જે કહ્યું એ સાંભણી કમ્મર ટાઈટ થઈ જાય.

અંબાલાલ બાપુના કહેવા પ્રમાણે ઓગસ્ટ મહિનાના અંતમાં જ ગરમીનો અનુભવ થવા લાગ્યો છે તો સપ્ટેમ્બર 9માં મહિનામાં પણ ઉનાળાનો અહેસાસ થાય તેવી ગરમી પડશે. 13 સપ્ટેમ્બરથી 10 ઓક્ટોબર સુધી ગરમીનો અહેસાસ થશે 23 સપ્ટેમ્બરથી સખત ગરમીની શક્યતા છે. બંગાળના ઉપસાગરમાં હવાના હળવા દબાણ ઊભા થશે.

અંબાલાલ બાપુ એ વધુમાં કહ્યું કે 9માં મહિનામાં બીજા અઠવાડિયાથી ગુજરાતનાં મોટા ભાગના વિસ્તારોમાં વરસાદ પડશે. જેમાં 23 સપ્ટેબરથી સખત ગરમી વધશે આ ગરમીના કારણે બંગાળના ઉપસાગરમા હવાના હળવા દબાણ ઉભા થશે. હાલ અલનીનોને કારણે વરસાદી સિસ્ટમ નબળી પડી છે.

વધુ વાંચો:પાવાગઢમાં સર્જાઈ મોટી દુર્ઘટના, રોપ-વે કેબલના પાટા પરથી સરકી ગયું! ઉડન ખટોલામાં બેસેલા 10 શ્રદ્ધાળુઓના શ્વાસ અટક્યાં…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *