ખરી ગરમી વચ્ચે રાજ્યમાં ચોમાસાનાં આગમનને લઈ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરી છે. જેમાં રાજ્યમાં 8 થી 15 જૂન વચ્ચે ચોમાસાનું આગમન થશે. જૂનની શરૂઆતમાં અરબ સાગરમાં હલચલ દેખાશે.
તેમજ દક્ષિણ ગુજરાતનાં ભાગોમાં સારો વરસાદ તશે. તારીખ 24 મે થી 4 જૂન દરમ્યાન પ્રિ-મોનસૂન એક્ટિવિટી જોવા મળશે. તેમજ રાજ્યમાં આગામી સમયમાં ચોમાસાનું વિધિવત આગમન થશે.
જૂનાગઢ જીલ્લાનાં ભાગોમાં સારો વરસાદ રહેશે. અમરેલી જીલ્લામાં પણ સારો વરસાદ થશે. બનાસકાંઠાનાં જીલ્લામાં પણ સારા એવા પ્રમાણમાં વરસાદ થશે તેમજ ઓગસ્ટ અને સપ્ટેમ્બરમાં સારો વરસાદ થશે.
આ પણ વાંચો:અંદરથી આવું દેખાય છે સલમાન ખાનનું એ ઘર જેના પર ફાયરિંગ કરવામાં આવ્યું, કિંમત માત્ર 16 કરોડ છે…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.