ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસથી વરસાદે લગભગ વિરામ લીધો છે હવે દરેક ગુજરાતીના મનમાં સવાલ છે ક ચોમાસું કેમ નબળું પડ્યું છે. છેલ્લા કેટલાંક દિવસથી ગુજરાતના ખેડૂતો વરસાદની રાહ જોઈ રહ્યા છે ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કારણ આપ્યું છે કે હાલ ગુજરાતમાં ચોમાસું કેમ નબળું પડ્યું છે.
દિગ્ગજ અંબાલાલ પટેલે જણાવ્યું છે કે ઓગસ્ટ મહિનામાં પૂર્વ પેસેફિક મહાસાગરની ગતિવિધિ અને ઉતર પ્રેસેફિક મહાસાગર પર બનેલા ભિન્ન ભિન્ન સ્ટોમના કારણે ભેજ ખેંચાય જાય છે. જેના કારણે સારો વરસાદ થતો નથી. આવી સ્થિતિ ચિંતાનું કારણ બની શકે છે. આ વખતે પૂર્વ પ્રેસેફિક મહાસાગરની ગતિવિધિ ભારતના મોસમને નંબળો કરી રહી છે.
અંબાલાલે વધુમાં જણાવ્યું છે કે હજુ આવું ભેજવાળું વાતાવરણ 18 ઓગસ્ટ સુધી રહેશે. અને ત્યારબાદ કોઈ સિસ્ટમ બનશે અને કંઈક અંશે સારો વરસાદ થવાની શક્યતા રહેશે. પરંતુ 18 ઓગસ્ટથી દેશના ઘણા ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેશે. 16થી 18 ઓગસ્ટમાં વરસાદી વહન સક્રિય થશે.
વધુ વાંચો:આ મહિલાના દમ પર ઊભું છે ટાટા ગ્રુપ, કંપનીને બચાવવા માટે આ મહિલાએ દાગીના ગીરવે મૂક્યા હતા…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.20થી 22 ઓગસ્ટમાં બંગાળ ઉપસાગરનું વહન સક્રિય થતાં વરસાદ સારું રહે તેવી શક્યતા છે.