સાઉથના સુપરર સ્ટાર કરોડોની સંપત્તિના માલિક છે છતાં તેઓ પોતાનું જીવન સાધારણ જીવે છે તેઓ પોતાનું જીવન સામાન્ય જીવે છે સુપરસ્ટાર પ્રભાસ પોતાના અંગત જીવનને ખૂબ જ ખાનગી રાખે છે કરોડો સિનેમેટોગ્રાફર્સના ચાહક હોવા છતાં ફિલ્મ સ્ટાર પ્રભાસ ખૂબ જ સરળ છે અને તેની સાદગીની ખૂબ ચર્ચા થાય છે.
પરંતુ તેઓ પોતાનું રોકાણ કરોડોમાં કરેછે આજ કારણ છેકે સફળતાની સીડી ચડતાની સાથેજ સ્ટાર પ્રભાસે હૈદરાબાદના પોશ વિસ્તારોમાં બે આલીશાન મકાનો ખરીદ્યા છે.
મીડિયા રિપોર્ટની માનીએ તો પ્રભાસ હૈદરાબાદમાં 60 કરોડના આલીશાન ઘરમાં રહે છે જેમનો આ બંગલો ખુબજ લક્ઝ્યુરિસ છે જેમાં કેટલીયે સુવિધાઓ છે જણાવી દઈએ મીડિયા રિપોર્ટની માનીએ તો પ્રભાસ જોડે 2 આલીશાન મોંઘા ઘર છે જેમાંથી એક બંગલો હૈદરાબાદમાં છે અને બીજો જુબલી હિલ્સ હેરિયામાં છે.
વધુ વાંચો:સાઉથના સુપરસ્ટાર જુનિયર એનટીઆર ની લાઈફસ્ટાઈલ, કુલ સંપત્તિ અને ફેમિલી બેકગ્રાઉન્ડ વિષે જાણો…
બાહુબલી પ્રભાસ પોતાના ફિનેટસનું પણ ખુબજ ધ્યાન રાખે છે જેમણે પોતાના ઘરમાં જ એક આલીશાન જિમ પણ બનાવ્યું છે જેમાં રોજ વર્કઆઉટ કરે છે અહીં ઘરમાં એક ગાર્ડન પણ છે એમના ગાર્ડનમાં કેટલાય વૃક્ષ વાવેલ છે ઘમાં સ્વિમિંગ પુલ જિમ ગાર્ડન જેવી અનેક જરુરીયાતી વસ્તુઓ છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.