ગુજરાતમાં વાવાઝોડાનું સંકટ ફરી આવશે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે ચોંકાવનારી આગાહી કરી છે તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે વાવાઝૉડુ ભયાનક સ્વરૂપ લેશે.ચાલો અમે આપને જણાવીએ કે આખરે આ વાવાઝોડું ક્યારે આવશે અને ક્યાં ક્યાં તેની ગંભીર અસર થશે. હાલમાં ગુજરાતમાં એક તરફ ચોમાસાની સત્તાવાર રીતે એન્ટ્રી થઇ નથી પરંતુ ઉનાળો હોવા છતાં પણ ચોમાસા જેવો જ માહોલ છે.
હવામાન વિભાગની આગાહી પ્રમાણે તા 9 અને 10 જૂનના રો વરસાદ થઇ શકે છે તેમજ આગામી 3 દિવસ સુધી વાતાવરણ સૂકું રહેશે. અરબી સમુદ્રમાં સર્જાયેલા સિસ્ટમના કારણે વરસાદની આગાહી કરવામાં આવી છે.
અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે આગાહી જણાવતા કહ્યું છે કે, 7 થી 9 જૂન સુધી દરિયો ભારે તોફાની બની શકે છે આ કારણે દરિયામાં 60 થી 90 કિમિના ઝડપે પવન ફુંકાઈ શકશે તેમજ આ વાવાઝોડાની અસર 15 જૂન સુધી રહેશે.
વધુ વાંચો:30-35 ઉંમરે પણ લગ્ન ન થતા લોકો માટે શું બોલ્યા સંત બાપુ, જાણવા જેવી વાત છે…
જેના કારણે દરિયામાં મોજા ઊંચા ઉછળશે અનેદક્ષિણ ગુજરાતમાં 60 થી 70 કિમિ ઝડપે પવન ફુંકાશે અને આ કારણે દરિયાથી એક હજાર માઈલ સુધી અસર રહેશે. મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પવન ફૂંકાઈ શકે છે. સૌથી ચોંકાવનાર વાત એ છે કે વાવાઝોડાના કારણે ચોમાસુ મોડુ પડી શકે છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.