Ambalal Patel predicted Biporjoy Cyclone

ગુજરાતમાં સંકટના વાદળ, બિપોરજોય વાવાઝોડાને લઈને અંબાલાલ પટેલે કરી આગાહી ! કહ્યું- આગામી 24 કલાકમાં વાવાઝોડુ…

Breaking News

ગુજરાતની માથે સંકટના વાદળ છવાયેલા છે આપણે જાણીએ છે કે બીપોરજોય નામનું વાવાઝોડું 24 કલાકમાં જ ભયંકર રૂપ ધારણ કરી લેશે અને આ જ કારણે 11 થી 14 ધૂન સુધી સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારે ભારે પવન ફૂંકાશે.

હાલમાં જ એક ચોંકાવનારી વાત સામે આવી છે, બિપોરજોય વાવાઝોડા અંગે અંબાલાલ પટેલે કરી મોટી આગાહી ! ચાલો અમે આપને જણાવીએ કે આખરે અંબાલાલ પટેલે વાવાઝોડા અંગે શું કહ્યું છે.અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે

બીપોરજોય વાવાઝોડું 24 કલાકમાં પ્રચંડ રૂપ ધારણ કરી શકે છે જેથી પશ્ચિમ સૌરાષ્ટ્ર, કચ્છ, રાજસ્થાન અને પાકિસ્તાનમાં ભારે વરસાદ થશે. મધ્ય ગુજરાતમાં 40 કિમીથી વધુની સ્પીડે પવન ફૂંકાશે તો દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠામાં પણ ભારે પવન ફૂંક રહેશે.

હવામાન વિભાગની આગાહી પ્રમાણે આ વાવાઝોડું પોરબંદરથી 600 કિમી દૂર છે તમામ બંદર પર 2 નંબરનું સિગ્નલ લગાવાયું છે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના અપાઈ છે હવામાન વિભાગે ગુજરાતમાં આગામી 5 દિવસ વરસાદ પડવાની આગાહી છે.

બીપોરજોય વાવાઝોડાની અસર પાંચ દિવસ સુધી રહેશે જેથી કરીને સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં ભારે પવન સાથે વરસાદ પડી શકે છે અમદાવાદમાં વરસાદી વાતાવરણથી તાપમાન 2 ડિગ્રી જેટલો ઘટાડો થઈ શકે છે.

વધુ વાંચો:સંજય દત્તના ગામડાનું ઘર, 50 વર્ષ બાદ એક્ટરના ઘરની હાલત છે કઈક આવી, તસવીરો થઈ વાયરલ, જુઓ…

તા. 13, 14 અને 15 જૂને ભારે પવન ફૂંકાવવાની શક્યતા છે. આ કારણે માછીમારોને આગામી 5 દિવસ સુધી ચેતવણી આપવામાં આવી છે. માછીમારોને દરિયામાં અંદર જવાની મનાઈ છે.વાવાઝાડું હજુ પોરબંદરથી 600 કિમી દૂર છે.

જેમ-જેમ વાવાઝોડું નજીક આવશે તેમ-તેમ તમામ બંદર પર સિગ્નલ બદલાવવામાં આવશે વાવાઝોડાની સૌથી વધુ અસર કચ્છ, પોરબંદર, જામનગર સહિતના દરિયાકાંઠા વિસ્તારોમાં જોવા મળી શકે છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *