સંજય દત્ત લાંબા સમયથી બોલીવુડ સાથે જોડાયેલા છે પોતાના શાનદાર ફિલ્મી સફર દરમિયાન ઘણી હિટ ફિલ્મો આપી છે પરંતુ આ અભિનેતાનું નામ ઘણી અભિનેત્રીઓ સાથે જોડવામાં આવ્યું છે ઘણા એવા કામોના કારણે આ અભિનેતાને જેલની હવા પણ ખાવી પડી છે છતાં પણ આ અભિનેતાને લોકોએ ખૂબ જ પસંદ કર્યા.
સંજય દત્ત પોતાના શાનો શોકતના કારણે આજે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની ગયા છે મિત્રો આ પોસ્ટમાં અમે તમને સંજય દત્તના જૂના ઘરના બારામાં જણાવવાના છીએ હાલના સમયમાં સંજય દત્તના જૂના ઘરની હાલત શું છે અને તેમણે પોતાના ઘર માટે ક્યાં કયા પગલાં ભર્યા છે તેના બારામાં વાત કરવાના છીએ.
સંજય દત્તના પિતા સુનિલ દત્તની વાત કરીએ તો તેઓ પોતાના સમયમાં એક મોટા સ્ટારની સાથે એક રાજનેતા પણ બની રહ્યા છે સુનિલ દત્તનો જન્મ પાકિસ્તાનમાં થયો હતો પરંતુ તેઓને ભારતમાં પ્યાર મળતા તેઓ ભારતમાં આવી ગયા પરંતુ જ્યારે તેઓ 50 વર્ષ પછી પાકિસ્તાન ગયા ત્યારે તેઓની સાથે ત્યાના લોકોએ એવો વ્યવહાર કર્યો કે સુનિલ દત્ત જોતાં જ રહી ગયા.
વધુ વાંચો:માત્ર બે રૂપીયામાં જોઈ શકશો અંબાણી પરીવારનું 100 વર્ષ જૂનું ઘર, જુઓ આલીશાન ઘરની ખાસ તસ્વીરો…
જ્યારે સુનિલ દત્ત પોતાના ગામમાં પોહોચ્યા ત્યારે ત્યાના લોકોએ તેમનું સ્વાગત કર્યું આગળ સુનિલ દત્ત બતાવે છે કે ત્યાના લોકોએ મારા આખા પરિવારના બારામાં પૂછ્યું આવી રીતે તમે પણ સમજી શકો છો કે 50 વર્ષ પછી પણ સુનિલ દત્તના સભ્યોના ત્યાના લોકોને યાદ છે મ્ત્રો આના બારામાં તમારે શું કહેવું છે તમારી રાય કોમેન્ટ બોક્સમાં આપો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.