2024 શરૂ થતાં પહેલા હવે રાજ્યમાં શિયાળાની ઠંડીનો અહેસાસ શરૂ થવા માંડ્યો છે શિયાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે રાત્રિ અને વહેલી સવારે કડક ઠંડીથી રક્ષણ મેળવવા લોકો તાપણાંની મજા લેતા નજરે પડી રહ્યા છે રાજ્યમાં ઠંડીની ધીમીધારે શરૂઆત થઈ રહી છે.
આગામી 24 કલાકમાં હાડ થીજવતી ઠંડીનો સામનો વધુ કરવો પડશે તેવી અંબાલાલ પટેલ આગાહી કરી છે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું અનુમાન સામે આવ્યું છે તેમણે કહ્યું કે આગામી 24 કલાકમાં પશ્ચિમિ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે અને ગુજરાત સહિત ઉત્તર ભારતના હવામાનમાં પલટો આવશે.
રાજસ્થાન, ગુજરાતના કેટલાક ભાગોમાં હવામાનમાં પલટો આવશે દેશના ઉત્તરીય પ્રદેશોમાં હિમવર્ષાની પણ શકયતા છે તેમજ 16મી ડિસેમ્બર પછી રાજ્યમાં ઠંડીનું પ્રમાણ વધશે.
વધુ વાંચો:વેલકમ-3 ફિલ્મનું શૂટિંગ થયું શરૂ, એક્ટરોનો કારનામો જોઈને હસું આવી જશે…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.