2024 શરૂ થતાં પહેલા હવે રાજ્યમાં શિયાળાની ઠંડીનો અહેસાસ શરૂ થવા માંડ્યો છે ત્યારે હવે રાજ્યમાં ફરી એકવાર વરસાદી ઝાપટાના સમાચાર આવ્યા છે ફરી એકવાર વરસાદની આગહીથી ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.
વાત એમ છે કે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી કડાકા સાથે વરસાદની આગાહી કરી છે અંબાલાલ પટેલે આગાહી કરતાં કહ્યું છે કે નાતાલ સુધીમાં હવામાનમાં મોટા બદલાવ આવશે. આ સાથે તેમણે 23 ડિસેમ્બરે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી કરી છે.
તેમના કહેવા પ્રમાણે રાજ્યમાં ગાજવીજ સાથે કરા પણ પડશે અંબાલાલ પટેલે વધુમાં આગાહી કરતાં કહ્યું છે કે 18 ડિસેમ્બર બાદ ઉત્તરીય પર્વતીય પ્રદેશમાં હીમવર્ષા થશે આ તરફ 23 ડિસેમ્બર બાદ ઉત્તર ભારતમાં કમોસમી વરસાદ થશે ડિસેમ્બર અંતમાં કાતિલ ઠંડીનો શરૂ થશે અને ફેબ્રુઆરી સુધી ઠંડીનો મારો રહેશે.
વધુ વાંચો:આફ્રિકા સામેની ODI સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયામાં મોટો બદલાવ, રાહુલ દ્રવિડની જગ્યાએ આ વ્યક્તિ રહેશે કોચ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.