2024ની શરૂઆત થઈ ગઈ છે ગુજરાતમાં હાલ અમદાવાદ સહિત મોટા ભાગના શહેરોમાં બે સિઝનનો અનુભવ થઈ રહ્યો છે તાપમાનમાં 12 ડિગ્રીનો તફાવત જોવા મળ્યો છે. જોકે, ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ઠંડી ઓછી છે. જોકે આ વર્ષે ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી છે. આગાહીકાર અંબાલાલ પટેલે નવા વર્ષે વરસાદની આગાહી કરી દીધી છે.
હવામાન દિગ્ગજ અંબાલાલ પટેલે આગાહી કરતા કહ્યું છે કે, આગામી 6-7-8 જાન્યુઆરી સુધી મહારાષ્ટ્ર, મુંબઈ સુધી પહોંચતા વરસાદની શક્યતા છે આ સાથે સિસ્ટમના ભેજના કારણે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં હળવા વરસાદની શક્યતા છે.
જાન્યુઆરી 1 થી 5 માં મહીસાગર, પંચમહાલ અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે તો સાથે જ ઉત્તર ગુજરાતનાં જિલ્લાઓમાં પણ હવામાન પલટાઈ શકે છે કચ્છ સહીત બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ વાતાવરણ પલટાઈ શકે છે. આ પછી 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધશે.
વધુ વાંચો:એ કાપ્યો…. લપેટ લપેટ…! ઉત્તરાયણને લઈને અંબાલાલ પટેલે કરી ગજબની આગાહી, શું ખરેખર આવું થશે, જુઓ…
અંબાલાલ પટેલે જણાવ્યું કે, હાલ તો ઠંડી નહિ આવે, પરંતું આગામી 10-11 જાન્યુઆરીમાં ઠંડીનો ચમકારો વધે તેવી શક્યતા છે. તો સાથે જ પતંગના રસિકો માટે સારા સમાચાર એ છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.