Surat's diamond king Govindbhai Dholakia donated so many crores to Ayodhya Ram temple

સુરતના ડાયમંડ કિંગ ગણાતા ગોવિંદભાઈ પટેલે અયોધ્યા રામ મંદિરમાં આપ્યું આટલા કરોડનું દાન…

Breaking News Religion

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના નિર્માણ હવે પૂરું થઈ ગયું છે મંદિરનું 2024 આ વર્ષે પહેલા મહિનાની 22 તારીખે ભવ્ય ઉદ્ઘાટન કરવાનું છે આ પર્વે દેશના ઘણા મોટા મોટા વ્યક્તિઓ દ્વારા ફંડ સમર્પણ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

જેમાં દેશના પ્રથમ વ્યક્તિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દાન આપીને આ અભિયાનની શરૂઆત કરી હતી. રાષ્ટ્રપતિ કોવિંદે 5 લાખ 1 રૂપિયાનું ફંડ આપ્યું તે જ સમયે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે એક લાખ રૂપિયાનું દાન આપ્યું હતું.

जानें: कौन है वो कारोबारी जिसने राम मंदिर के लिए दिया 11 करोड़ का दान - who  is govindbhai dholakia donated 11 crores ram mandir temple businessman tutd  - AajTak

ફોટો ક્રેડિટ:ગૂગલ

આ પછી સુરતના ઉદ્યોગપતિ ગોવિંદભાઈ ધોળકિયા મંદિરના નિર્માણ માટે દાન આપ્યું હતું મંદિર નિર્માણ માટે દાન આપનારાઓમાં ગોવિંદભાઈ ધોળકિયાનું નામ પણ ચર્ચામાં છે. અમદાવાદમાં રહેતા ડાયમંડ બિઝનેસમેન ગોવિંદભાઈએ 11 કરોડનું દાન આપ્યું છે. તેઓ લાંબા સમયથી સંઘ સાથે જોડાયેલા છે.

વધુ વાંચો:પાકિસ્તાનથી આવેલી સીમા હૈદર થઈ પ્રેગ્નેન્ટ, હવે બનશે સચિનના બાળકની માં, સસરાએ કર્યો મોટો ખુલાસો…

ગોવિંદભાઈ થોડા વર્ષો પહેલા દિવાળી પર કંપનીના ખર્ચે સેંકડો કર્મચારીઓ અને તેમના પરિવારોને 10 દિવસનું ટૂર પેકેજ આપીને ચર્ચામાં આવ્યા હતા. માત્ર સાતમા ધોરણ સુધી ભણ્યા છતાં અબજોનો બિઝનેસ કરનાર ગોવિંદભાઈની વાર્તા પ્રેરણાદાયી છે.

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *