ફરી એકવાર રાજ્યમાં હવામાન નિષ્ણાંત દ્વારા કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે દ્વારા આગાહી કરી હતી કે, અમદાવાદનાં હવામાનમાં પલ્ટો આવશે. તેમજ 12 થી 15 એપ્રિલ ગુજરાતનાં કેટલાક ભાગોમાં પ્રી-મોનસુન એક્ટિવિટી સર્જાશે.
ગુજરાતમાં આંધી-ગાજવીજ-કરા અને તોફાન થશે આ દરમ્યાન ગરમી ઘટશે 20 એપ્રિલથી વાદળો છતાં ગરમી વધશે જ્યારે 27 એપ્રિલ બાદ મધ્ય ગુજરાતમાં 43 ડિગ્રીથી વધુ તાપમાન થશે. ઉત્તર ગુજરાતમાં મહત્તમ તાપમાન 40 ડિગ્રીથી વધારે થશે.
બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે તેમજ 10 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થશે. તેમજ 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ પડશે.
આ પણ વાંચો:ઈશા અંબાણીમાં છે પિતા જેવા સંસ્કાર, ચપ્પલ ઉતારીને દીવો પ્રગટાવ્યો, લોકોએ કહ્યું- ઉછેર મોટી વસ્તુ છે…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.