હાલ તો ગુજરાતમાં ત્રણેય ઋતુનું રાજ છે હાલ મોટાભાગના શહેરોમાં વાદળછાયું વાતાવરણ છવાયું છે. તો ક્યાંક વરસાદની પણ આગાહી છે. અંબાલાલ પટેલે માવઠાની આગાહી કરતા જણાવ્યુ હતુ કે વેસ્ટન ડિસ્ટર્બન્સ આવશે જેની અસર ઉત્તર ગુજરાતના અલગ અલગ ભાગોમાં થશે. ઉત્તર ગુજરાત અને કચ્છના ભાગોમાં છાંટાછૂટી થવાની શક્યતા રહેશે.
આ દિવસોમાં પવનની ગતિ પણ વધારે રહેશે.ત્રણથી પાંચ માર્ચ દરમિયન મુંબઈના ભાગો સુધીમાં વાદળછાયું વાતાવરણ રહેશે. 5થી 7 માર્ચમાં ગુજરાતના ભાગોમાં વાદળો આવશે આ સાથે 11થી 12 માર્ચે જોરદાર પવન ફૂંકશે અને વાતાવરણમાં મોટો ફેરફાર થશે.
18થી 19 માર્ચે વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે. હોળી પહેલાં વાતાવરણમાં મોટો ફેરફાર થઈ શકે છે આવનારા દિવસોમાં ગુજરાતના લોકોએ વાતાવરણના આ ફેરફારોને ધ્યાનમાં રાખીને તૈયારી રાખવી જરૂરી છે.
વધુ વાંચો:47 વર્ષના એક્ટર સાહિલ ખાને 21 વર્ષની વિદેશી છોકરી સાથે કર્યા લગ્ન, જુઓ બાયડીની તસવીરો…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.