નવું વર્ષ 2024 ચાલુ થયું ગયું છે અને સાથે સાથે શિયાળાની ઠંડીનો અહેસાસ પણ વધવા માંડ્યો છે હવે ઠંડા પવન સાથે ઉતરાયણ ઠેરવાર નજીક આવ્યો છે એવામાં આવનારા દિવસોમાં ગુજરાતમાં ધ્રૂજાવી દેતી ઠંડી પડશે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની ઉત્તરાયણ પવન અંગેની આગાહી કરી છે.
તેમના કહેવા પ્રમાણે ઉત્તરાયણના દિવસે ઠંડા હેમ પવનો ફૂંકાવાની શક્યતા છે. આમ જોવા જઈએ તો ઉત્તરાયણ પર સારી પવનની મજા માણી શકાશે.10-11 જાન્યુઆરીથી રાજ્યમાં ઠંડક વધશે. રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ધ્રુજાવી દેતી ઠંડક અનુભવાશે.
જાન્યુઆરીમાં પશ્ચિમી વિક્ષેપ સક્રિય થશે જે ગુજરાતના હવામાનને અસર કરશે 2 જાન્યુઆરી સુધીમાં ગુજરાતના હવામાનમાં પલટો આવવાની શક્યતા પૂરેપૂરી છે.
વધુ વાંચો:તલાકની ખબરો વચ્ચે, ઐશ્વર્યા બચ્ચનને લઈને થયો આ મોટો ખુલાસો, પરિવારના હોશ ઊડ્યાં…
આ વખતે ઉત્તરાયણે ઠંડકની મજા સાથે પતંગ ચગાવવાની તૈયારી રાખો સ્વેટર, ગરમ ટોપી કે મફલર જેવી ચીજવસ્તુઓ તૈયાર રાખો જેથી ઠંડકનો સામનો કરી શકાય. વળી, અચાનક વરસાદ પડે તો તેની પણ તૈયારી રાખવી જરૂરી છે તો ઠંડકની મજા માણવા તૈયાર રહેજો.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.