હાલ રાજ્યમાં ઠંડા પવન ફૂંકાઇ રહ્યા છે જેથી વાતાવરણમાં અચાનક ઠંડી અનુભવાઈ રહી છે પરંતુ ઠંડી હવે થોડાક જ કલાકોની મહેમાન છે હવે ગુજરાતમાં આ અઠવાડિયાથી જ ગરમીના દિવસો શરૂ થઈ જશે આ વર્ષે ઘાતક ગરમીની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવી છે. અને ફેબ્રુઆરી મહિનાના અંતમાં પવન ફૂંકાશે એવું પણ કહ્યું છે.
હવામાન વિભાગના નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યું છે કે તા.18 થી 20 ફેબ્રુઆરી દરમિયાન સૌરાષ્ટ્ર બાજુ માં 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે પવન સાથે ધૂળનો પણ અનુભવ સાથે ગરમીનો અહેસાસ પણ થશે ત્યારબાદ 20મી ફેબ્રુઆરીથી તાપમાનમાં વધુ વધારો થશે.
ફેબ્રુઆરીના અંત સુધીમાં હવામાનમાં ફેરફાર જોવા મળશે અંબાલાલે કહ્યું કે 20 ફેબ્રુઆરીથી ગુજરાતમાં ઉનાળુ પાક માટે સારું અને સાનુકૂળ વાતાવરણ રહેશે, જેના કારણે ખેડૂતો સારો પાક લઈ શકશે.
વધુ વાંચો:દીકરી ઈશાનું ઘર ઉજડી રહ્યું હતું છતાં હેમા માલિની આ કારણે ચૂપ રહી, કહ્યું- ઈશાએ તેના જીવનમાં…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.