રાજ્યમાં ફરી કમોસમી વરસાદના માવઠું પડી રહ્યું છે એવામાં ફરી એકવાર અંબાલાલ પટેલે ધ્રુજારી આગાહી કરી છે અંબાલાલ પટેલના કહેવા પ્રમાણે લો પ્રેશર સિસ્ટમના કારણે 12 ડિસેમ્બરથી 20 ડિસેમ્બર સુધી કમોસમી વરસાદ પડી શકે છે.
આગાહીકાર અંબાલાલ પટેલે આ આગાહી કરી છે વરસાદની આગાહીથી જગત ચિંતામાં મૂકાયો છે અંબાલાલ પટેલે કહ્યું કે અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી ઠંડી પડતી ઠંડીની સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે.
અંબાલાલ પટેલે કહ્યું કે આજથી અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાશે જેને લઈ 12 અને 13 ડિસેમ્બરે ઉત્તર ગુજરાતમાં ઠંડીનો ચમકારા વાળો અહેસાસ જોવા મળશે અંબાલાલ પટેલે કહ્યું કે અત્યારે નબળા પશ્ચિમિ વિક્ષેપના કારણે નથી.
ઠંડી પડતી આ સાથે ઠંડી સાથે રાજ્યમાં કમોસમી વરસાદ થવાની પણ સંભાવના વ્યક્ત કરાઇ છે. 22 ડિસેમ્બરથી ઉત્તરીય પર્વતીય પ્રદેશોમાં ભારે હિમવર્ષા થશે. જેને લઈ 28 ડિસેમ્બરથી રાજ્યમાં ઠંડીનો ચમકારો અનુભવાશે.
વધુ વાંચો:શું તમે પણ આર્થિક તંગીથી પરેશાન છો તો નવા વર્ષે કરો આ આસાન ઉપાય, 2024 માં તિજોરીઓ ભરાઈ જશે…
તેમના કહેવા પ્રમાણે આવતા અઠવાડિયે થી ગુજરાતમાં ફરીથી માવઠાની આગાહી છે 13, 14, 15, 16, 17 અને 18 ડિસેમ્બરે ગુજરાતમાં વરસાદ આવશે અને અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, બંગાળના ઉપસાગર અને અરબ સાગરના ભેજની અસર ગુજરાતના ભાગોમાં થશે અને ધુમ્મસ જેવુ વાતાવરણ રહેશે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.