ગુજરાતમાં અનેક વિસ્તારોમાંફરી એકવાર વરસાદ શરૂ થઈ ગયો છે આ બધાની વચ્ચે ફરી એકવાર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલે રાજ્યમાં હાલમાં 1 થી 3 ઈંચ વરસાદની શક્યતા વ્યક્ત કરી છે.
આ સાથે આગાહી કરી છે કે કેટલાક ભાગોમાં ભારે વરસાદ આવી શકે છે. તેમણે કહ્યું કે, રાજ્યમાં 28 ઓગસ્ટ સુધી વરસાદ રહેશે. આ સાથે ઉત્તર ગુજરાતમાં ભારે થી અતિભારે વરસાદ આવી શકે છે તો નદીઓમાં પૂર આવવાની શક્યતા વધશે.
હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે ફરી એકવાર વરસાદને લઈ આગાહી કરી છે. જેમાં દક્ષિણ ગુજરાતના સુરત, ડાંગ, વલસાડમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. આ સાથે સૌરાષ્ટ્ર, ભાવનગર, અમરેલી, બોટાદમાં ભારે વરસાદ આવી શકે છે.
આ પણ વાંચો:એશ્વર્યા રાયને પતિ અભિષેકની આ ફિલ્મ ઓફર થઈ હતી, અભિનેત્રીએ તરતજ રિજેક્ટ કરી દીધી હતી…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.