ઐશ્વર્યા રાય બચ્ચને તેની કારકિર્દીમાં આવી ઘણી ફિલ્મોને નકારી કે ન કરી શકી, જે પાછળથી બ્લોકબસ્ટર બની. જેમાં ‘કુછ કુછ હોતા હૈ’, ‘મુન્નાભાઈ MBBS’ અને ‘ભૂલ ભુલૈયા’ જેવા નામો સામેલ છે.
પરંતુ શું તમે જાણો છો કે ઐશ્વર્યાએ શાહરૂખ ખાન સ્ટારર ‘હેપ્પી ન્યૂ યર’ને પણ રિજેક્ટ કરી હતી. જ્યારે આ ફિલ્મમાં ઐશ્વર્યાનો પતિ અભિષેક બચ્ચન પણ હતો. ઐશ્વર્યાએ એક વખત એક ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ફિલ્મ નકારવાનું કારણ શું હતું.
ઐશ્વર્યા રાયે કહ્યું હતું કે, ‘હા, મને આ ફિલ્મની ઑફર કરવામાં આવી હતી અને જો મેં તેમાં કામ કર્યું હોત તો તે એક મજેદાર સફર જેવું હોત. બહુ મજા આવી હોત, પરંતુ તે મારા અને અભિષેક બચ્ચન માટે કામ ન કર્યું. કારણ કે અમારી જોડી ફિલ્મમાં સાથે નથી ફિલ્મમાં શાહરૂખની સામે દીપિકા પાદુકોણ છે.
આ પણ વાંચો:નેહા કક્કડ તેના પતિ સાથે થઈ રોમાંટિક, ખોળામાં સૂતો પ્રાઇવેટ વિડીયો કર્યો શેર…
ફિલ્મમાં માત્ર એક મહિલા લીડ છે અને અભિષેકની સામે કોઈ નથી. તેથી મારા અને અભિષેક માટે તે ખૂબ જ વિચિત્ર હતું કે હું આ ફિલ્મમાં હોત અને જ્યારે અભિષેક પણ ફિલ્મમાં હોત તો મારી જોડી કોઈ અન્ય સાથે બની હોત. તેથી જ મેં ફિલ્મ રિજેક્ટ કરી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.