કોલકાતાની આરજી કાર હોસ્પિટલમાં પણ નાણાકીય અનિયમિતતાઓનો સામનો કરવો પડ્યો હતો, જેનો અર્થ છે કે સીબીઆઈ નાણાકીય ગેરરીતિઓની તપાસ કરશે અને કોલકાતા હાઈકોર્ટ દ્વારા આદેશ આપવામાં આવ્યો છે.
મમતા સરકારે બનાવેલી SITને પણ તમામ ફાઈલો સીબીઆઈને સોંપવા માટે કહેવામાં આવ્યું છે અને સીબીઆઈ પૂર્વ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અખ્તર અલીના આરોપોની પણ તપાસ કરશે અને કોલકાતા હાઈકોર્ટે એવો નિર્દેશ આપ્યો છે. કોલકાતા હાઈકોર્ટે સીબીઆઈને ત્રણ સપ્તાહની અંદર પોતાનો પ્રોગ્રેસ રિપોર્ટ જમા કરાવવા માટે કહ્યું છે.
આ આદેશોમાં કહેવામાં આવ્યું છે કે આ હોસ્પિટલમાં નાણાકીય ગેરરીતિઓ થતી હતી, જેની સીબીઆઈ દ્વારા તપાસ કરવામાં આવશે અને પૂર્વ ડેપ્યુટી સુપરિન્ટેન્ડેન્ટ અખ્તર અલીએ પણ આવો આરોપ લગાવ્યો હતો.
આ પણ વાંચો:29 વર્ષના ફેમસ ઈન્ફ્લુયન્સરનું નિધન! પત્નીની હાલત થઈ ખરાબ, લખી ઈમોશનલ પોસ્ટ…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.