Ambalal Patel's rain forecast amid scorching heat

કાળજાળ ગરમી વચ્ચે અંબાલાલ પટેલની આગાહી, આ તારીખે ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ…

Breaking News

ગુજરાતમાં કાળઝાળ ગરમી પડી રહી છે જોવા જઈએ તો રાજ્યમાં સૌથી વધુ ગરમી અમદાવાદ અને સુરેન્દ્રનગરમાં પડી રહી છે સુરેન્દ્રનગરમાં 43.1 ડિગ્રી તો અમદાવાદમાં 43 ડિગ્રી તાપમાન નોંધાયું છે જોકે, ગુજરાતના વાતાવરણમાં જોરદાર મોટો પલટો આવવાનો છે. 11 તારીખથી રાજ્યના કેટલાક ભાગોમાં હળવો વરસાદ પડવાની આગાહી છે.

આ સાથે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લાઓમાં હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે 11થી 13મે દક્ષિણ ગુજરાતમાં કમોસમી વરસાદ વરસી શકે છે. અંબાલાલ પટેલની આગાહી મુજબ 10થી 14 મે વચ્ચે ઉત્તર અને મધ્ય ગુજરાતમાં આંધી વંટોળ સાથે વરસાદ વરસી શકે છે.

બીજી બાજુ તો ઉત્તર ગુજરાતના ભાગોમાં તાપમાન 44 ડિગ્રી સુધી જવાની આગાહી કરાઇ છે 8 થી 14 જૂનમાં આંધીવંટોળ સાથે વરસાદની શક્યતા છે. 17 જૂન બાદ ભારે આંધી વંટોળ સાથે વરસાદ રહેશે આ બાદ ગુજરાતમાં ચોમાસાની એન્ટ્રી થશે.

આ પણ વાંચો:અર્જુન કપૂરની દરિયાદિલી! રસ્તા પર રોલ વેચતા માસૂમ બાળકની મદદ માટે આગળ આવ્યા, લીધો આવો ફેંસલો…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *