હવે રાજ્યમાં ઉતરાયણ બાદ ઠંડીનો અહેસાસ વધવા માંડ્યો છે ગુજરાતમાં ઠંડી, ગરમી, વરસાદ બધી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. પરંતુ હવે ચેતવી જવુ પડશે કેમકે 2024 માં પહેલું વાવાઝોડું આવવાની તૈયારીમાં છે.
આગાહીકાર અંબાલાલ પટેલે 2024 ના પહેલા વાવાઝોડાની આગાહી કરી છે. તેમનું કહેવું છે કે જાન્યુઆરી મહિનાના અંતમાં વાવાઝોડું આવી રહ્યું છે હવામાન એક્સપર્ટ અંબાલાલ પટેલે આગાહી કરતા કીધું કે ભૂમધ્ય સાગરમાં ચક્રવાત સર્જાયું છે.
જેની અસર ભારતના પશ્ચિમભાગ ઉપર અસર થશે જેથી 24 થી 26 જાન્યુઆરીએ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગુજરાતમાં પણ જોવા મળશે ગુજરાતનાં અન્ય ભાગોમાં વાદળવાયુ વાતાવરણ રહેવાની શક્યતા છે. 17-19 જાન્યુઆરીએ પણ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ આવશે.
વધુ વાંચો:ભગવાન રામના શરણમાં અમિતાભ બચ્ચન! અયોધ્યામાં રામ મંદિર પાસે અમિતાભ બચ્ચને ખરીદ્યો પ્લોટ, જાણો કિંમત…
અંબાલાલ પટેલે ઠંડીની આગાહી વિશે કહ્યું કે, જાન્યુઆરીમાં ઉત્તર ગુજરાત અને કચ્છમાં ઠંડીનો ચમકારો અનુભવાશે કચ્છ અને ઉત્તર ગુજરાતમાં તાપમાન 10 ડિગ્રીથી નીચે જવાની શક્યતા છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.