An 8-year-old girl was mauled by 5 dogs in Ahmedabad

ચેતવતો બનાવ: અમદાવાદમાં 8 વર્ષની માસૂમ બાળકીને 5 કૂતરાઓએ ચૂં!થી નાખી! ગંભીર હાલત જોઈ ડોકટર પણ ધ્રુજી ગયા…

Breaking News

અમદાવાદમાં ફરી એકવાર રખડતા કૂતરાઓનો ત્રાસ સામે આવ્યો છે વાત એમ છે કે અમદાવાદના બાવળા તાલુકાના રૂપાલ ગામમાં 8 વર્ષની બાળકી પર કૂતરાઓએ હુમલો કર્યો હતો.

આ ઈજાગ્રસ્ત બાળકીને સારવાર માટે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે 5 જેટલા કૂતરાઓએ બાળકી પર હુમલો કર્યો અને બાળકી ગંભીર રીતે ઘાયલ થઈ ગઈ જ્યાં ડોકટરો(તબીબો) દ્વારા બાળકને સારવાર આપવામાં આવી હતી.

ફોટો ક્રેડિટ: ગૂગલ

કૂતરાઓએ બાળકીનો એવો હાલ કર્યો હતો કે જોઈને ડોકટરો પણ ઘભરાઈ ગયા હતા રખડતા કૂતરાઓએ બાળકીની પીઠ, હાથ અને અન્ય ભાગોને કરડ્યા છે. રખડતા કૂતરાઓએ બાળકીના વિવિધ ભાગોમાં બચકા ભર્યા છે જેના કારણે બાળકી દર્દથી પીડાઈ રહી છે જોકે તેની અત્યારે સારવાર ચાલી રહી છે.

વધુ વાંચો:આ તારીખે ઘોડી પર ચડશે મુકેશ અંબાણીનો પુત્ર અનંત અંબાણી, ગર્લફ્રેન્ડ રાધિકા મર્ચન્ટ સાથે જામનગરમાં થશે પ્રી-વેડિંગ, જુઓ કંકોત્રી…

નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *