દુનિયામાં ઘણા એવા લોકો હોય છે જે ભવિષ્યમાં થનારી ઘટનાઓ ની સચોટ અને સત્ય જાણકારી આપી શકતા હોય છે વાત કરીએ ભારત ની તો યુગો પહેલાં ઘણાં ભવિષ્યવેતા એ ભારત દેશ અને હિન્દુ ધર્મને લઈને ભવિષ્યવાણી કરી છે.
જેમાંથી એક હતા નાગસ્ત્રદમસ ફ્રેન્ચ ભવિષ્યવેતા નાગસ્ત્રદમસએ પોતાની એક પુસ્તકમાં હિન્દુ ધર્મ અંગે અનેક ભવિષ્યવાણી કરી હતી જે આજે પણ પુસ્તક સ્વરૂપે મળી આવે છે જો કે આ ભવિષ્યવાણી અંગે ખૂબ જ ઓછા લોકો જાણે છે.
ફ્રેન્ચ ભવિષ્યવેતા નાગસ્ત્રદમસએ પોતાની ભવિષ્યવાણી મા કહ્યું હતું કે એક સમયે અભણ લોકો ભણેલા લોકોની સભ્યતા ને નષ્ટ કરી દેશે ઈતિહાસમાં નજર નાખીએ તો નાગસ્ત્રદમસની આ ભવિષ્યવાણી સાચી લાગે કારણ કે ઇતિહાસમાં બનાવવામાં આવેલી અનેક વિદ્યાપીઠ જેમ કે નાલંદા વિદ્યાપીઠ નો પણ નાશ કરવામાં આવ્યો હતો.
સાથે જ નાગસ્ત્રદમસએ ભવિષ્યવાણી મા કહ્યું હતું કે સાગર પર રાજ કરવા વાળા ચાંદ પર રાજ કરનાર કરતા વધુ હશે તે દગાબાજી અને ષડ્યંત્રનો નાશ કરશે કહી શકાય કે ચાંદ પર આધારિત ધર્મ એટલે મુસ્લિમ અને હિંદ મહાસાગર ના નામથી હિન્દુ ધર્મના લોકો અંગે આ ભવિષ્યવાણી કરવામાં આવી હશે.
વધુ વાંચો:ભૂત બંગલામાં શિફ્ટ થતાં જ સુપરસ્ટાર બની ગયા હતા રાજેશ ખન્ના, આ અભિનેતા પાસેથી 3 લાખમાં ખરીદ્યો હતો…
એટલું જ નહિ બાબરી મસ્જિદ અને રામ મંદિર વિવાદ જેનો હાલમાં જ ફેંસલો આવ્યો છે તે અંગે નાગસ્ત્રદમસએ કહ્યું હતું બંધ આંખો પુરાતત્વ વસ્તુને જોશે ભીડ દ્વારા તેના પર કબજો કરવામાં આવશે સાથે જ તેમને કહ્યું હતું કે કર્ક સિહ અને ગુરુ એક સાથે હશે ત્યારે એવું લાગશે જાણે આગ વર્ષી રહી છે આ સ્થતિ વર્ષ ૧૯૯૪ માં ઉદભવી હતી.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.