કોઈએ સપનામાં પણ વિચાર્યું ન હતું કે મલાઈકા અરોરાના પિતા અનિલ અરોરા આવું ભયંકર પગલું ભરશે. મલાઈકાના પિતાએ બુધવારે સવારે 9 વાગે ખુદખશી કરી લીધી જ્યારે આ ઘટના બની ત્યારે મલાઈકા મુંબઈમાં નહોતી તે એક કાર્યક્રમના સંબંધમાં પુણે ગઈ હતી.
પરંતુ આ દરમિયાન તેનો સહારો તે વ્યક્તિ બની ગયો જેને તેણે છૂટાછેડા આપી દીધા હતા. મલાઈકાના પિતાના નિધન બાદ અરબાઝની સાથે પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી સલમા ખાન, ભાભી સોહેલ ખાન, ભાભી અલવીરા ખાન પણ પહોંચ્યા હતા.
પિતાના નિધનના ચાર કલાક બાદ મલાઈકા પૂણેથી મુંબઈ પહોંચી હતી. આટલું જ નહીં, મલાઈકાની બહેન અમૃતા અરોરા પણ ચાર કલાક મોડી આવી, ત્યાં સુધી અરવાઝ ખાન એકલાએ જ મલાઈકાની માતાના ઘરે હાજર છે અને અરવાઝ સિવાય અર્જુન કપૂર પણ હાજર છે થોડા દિવસો પહેલા મલાઈકાનું તેના બોયફ્રેન્ડ અર્જુન કપૂર સાથે બ્રેકઅપ થયું હતું.
આ પણ વાંચો:કોણ છે ગુરુ રમેશ ભાઈ ઓઝા? જે અંબાણી પરિવારના દરેક શુભ કાર્ય પાછળ છૂપાયેલા છે…
પરંતુ અર્જુન ભૂતકાળની બધી વાતો ભૂલીને તેના દુ:ખમાં તેને સાથ આપવા આવ્યો હતો. બંનેએ હેલો કહ્યું અને આગળ વધ્યા. અત્યારે કોઈ સમજી શક્યું નથી કે મલાઈકાના પિતાએ આ ભયંકર પગલું કેમ ભર્યું, પરંતુ આ દુઃખદ ક્ષણમાં, મલાઈકા સાથે તેના આખા સાસરિયાઓ મોખરે ઉભેલા દેખાય છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.