હાલ રાજ્યમાં મિક્સ ઋતુ ચાલી રહી છે ગુજરાતના વાતાવરણમાં પલટો આવી ગયો છે અચાનક ધોળું દેખાતું આકાશ કાળુ પડી રહ્યું છે વાદળો ઘેરાઈ રહ્યાં છે. એટલું જ નહીં શિયાળા-ઉનાળાની આગાહીઓ ઠંડી-ગરમીની અસર વચ્ચે ગુજરાતના એક જિલ્લામાં ફરી ચોમાસું બેઠું છે વહેલી સવારે જ ગાજવીજ સાથે વરસાદ તૂટી પડ્યો.
ફરી એકવાર આગળ ગુજરાતમાં કડકડતી ઠંડીનો ચમકારો યથાવત રહેશે. આગામી પ્રમાણે આગામી 21થી 25 ફેબ્રુઆરી દરમિયાન રાજ્યમાં તાપમાન ઘટશે અને ઠંડીનો ચમકારો જોવા મળશે. ભારતીય હવામાન વિભાગ દ્વારા દેશના અનેક રાજ્યો માટે સામાન્યથી ભારે વરસાદ અને બે રાજ્યોમાં શીત લહેરનું એલર્ટ આપ્યું છે.
વાત એમ છે કે બનાસકાંઠા જિલ્લાને 21 ફેબ્રુઆરી વહેલી સવારે વાદળોએ એમને ઘેરી લીધાં બનાસકાંઠામાં વહેલી સવારથી જ ગાજવીજ સાથે વરસાદ ખાબક્યો. ભારે વરસાદને પગલે બનાસકાંઠા જિલ્લામાં ખેતરો પર ઉભરાયા છે જિલ્લાના ધાનેરા અને થરાદ વિસ્તારમાં ગાજવીજ સાથે કમોસમી વરસાદ ખાબક્યો છે.
વધુ વાંચો:મનોરંજન જગતમાં છવાયો સન્નાટો! ‘ભાઈઓ ઓર બહેનો…’બોલનાર મશહૂર રેડિયો કિંગનું થયું નિધન…
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.