અમિતાભ બચ્ચને જ્યારે સાથ હિન્દુસ્તાની ફિલ્મ બનાવી હતી આ પછી તેઓએ પોતાના જીવનમાં ક્યારે પણ પાછણ ફરીને જોયું નથી આ આ ફિલ્મમાં અમિતાભે અનવર અલીના નામનો કિરદાર નિભવ્યો હતો આ ફિલ્મ પછી અમિતાભે ઘણી બધી ફિલ્મો બનાવી અને પોતાનું નામ રોશન કર્યું અમિતાભે પોતાની જિંદગીમાં ખૂબ જ સંગર્ષ કર્યું છે.
અમિતાભને સદીના મહાનાયક માનવમાં આવે છે અમિતાભે પેઢી દર પેઢીના લોકોનું ખૂબ જ મનોરંજન કર્યું છે અમિતાભ બચ્ચન ઉત્તર પ્રદેશના રહેવાસી છે અમિતાભના ગામનું નામ બાબુપટ્ટી છે અને જિલ્લાનું નામ પ્રતાબગઢ છે અમિતાભે ઘણા વર્ષો પહેલા 13 ખેડૂતોના કર્જ જાતે ભરવાની ઘોષણા કરી હતી ત્યારેથી જ ઘમના લોકોને અમિતાભ પ્રત્યે ઉમ્મીદ જાગી હતી.
આજે પણ બાબુપટ્ટી ગામના ખેડૂતો અમિતાભને ખૂબ જ યાદ કરે છે અમિતાભના ગામમાં બનેલી લાઇબ્રેરીમા પણ ખૂબ જ ગંદકી છે બાબુપટ્ટી ગામમાં કૂવામાં પણ ખૂબ જ કચરો છે જ્યારે આ ગામના લોકો સામે અમિતાભનું નામ લેવામાં આવે છે તો ખૂબ જ ખુશ થઈ જાય છે.
વધુ વાંચો:અભિનેત્રી તમન્ના ભાટિયાએ બેશરમીની બધી હદો વટાવી, વેબ સિરીઝમાં આપ્યા આવા બોલ્ડ સીન, વિડીયો વાયરલ…
બાબુપટ્ટી ગામ અમિતાભ બચ્ચન અને હરિવંશરાય બચ્ચનના કારણે ચર્ચાનું વિષય બન્યું છે અમિતાભ ઘણા સમયથી પોતાના ગામમાં ગયા નથી તેમના ગામવાળાઓને પણ મદદ કરી નથી બાબુપટ્ટી ગામમાં હરિવંશરાય બચ્ચનના નામ પર એક પુસ્તકાલય ખોલવામાં આવ્યું હતું.
આનું ઉદગાટન કરવા હરિવંશરાય બચ્ચન ત્યાં પોહોચ્યા હતા હાલના સમયમાં આ લાઇબ્રેરીમાં કોઈ બેસવાની પણ વ્યવસ્થા નથી અમિતાભના બાબુપટ્ટી ગામમાં ખૂબ ગંદકી છે કદાચ આ કારણસર અમિતાભ તેમના ગામે નથી જતાં તમારો અભિપ્રાય આ વિશે જણાવશો.