તમને સાભંડી ને આપને કદાચીત સાચું નહીં લાગે પણ ફ્રાન્સમા જન્મેલા આ બાળકના માતા પિતા ગરીબ હતા ખેતમજૂરી પર આધાર એમનો જીવન નિર્વાહ થતો આ વર્ષોમાં ફ્રાંસ નેપોલિયન ના ઝગડા માં ઘણા ખેડૂતો ના ખેતર બરબાદ થયા.
જેમા એમનું પણ ખેતર બરબાદ થયું લાંબા સમય બાદ ૧૦ વર્ષે એમની માતાનો દેહાતં થતાં પિતાએ બીજા લગ્ન કર્યા તો નવી માતાએ અત્યાચાર ગુજારતા તેઓ ઘર છોડી શહેર આવ્યા મિત્રો આપણે જેની વાત કરી રહ્યા છીએ તે લુયસ વ્યુટનની છે.
લુયસ ત્યાં લાકડાની કામગીરી માં કુશળ હોવાથી તે બોક્સ વગેરે બનાવવા લાગ્યા સમય જતાં એમને બેગ બનાવવા માટે કામ મળ્યું એક મોટી દુકાન સાથે બેગની અવનવી ડીઝાઇન બનાવતા ફ્રાન્સ ની મહારાણી ને આ ડીઝાઇન ગમતા એમની સાથે રાખી લીધા.
લુઈસ ને ત્યાર બાદ મહારાણી ના સહકાર થી પોતાના ધંધાને વિસ્તારતા પોતાની કુશળતા થી કંપની વિકસાવી એ કંપની મોટી થાતાં હાલ ફ્રાન્સ માં નામાંકિત શ્રેષ્ઠ બિઝનેસમેન તરીકે જાણીતા બન્યા.
વધુ વાંચો:પબ્લિસિટી માટે તારક મહેતા શોને કર્યો બરબાદ, રોશન ભાભીને મળી હતી બિગબોસની ઓફર, જાણો પૂરી હકીકત…
એક સામાન્ય વ્યક્તિ નો જીવન સર્ઘષ આ લુઈસ જેઓ એ પોતાના નામથી જ આ કંપની નું નામ રાખ્યું એમના પરથી દેખાય છે તકદીરનું પાદંડુ મહેનતથી બદલી શકાય છે તે લુઈસે સિધ્ધ કરી દેખાડ્યું અત્યારે લુઈસને ઘણા ઓળખતા જ હશે અત્યારે તેમનું નેટવર્થ 20 લાખ કરોડ છે.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ લેખ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર માણતા રહો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.