અંબાણી પરિવારમાં એ ખુશીની ક્ષણ આવી ગઈ છે. જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ખરેખર, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થવાના છે.
જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લગ્નની વિધિઓ કરવામાં આવી રહી છે. મુંબઈના એન્ટિલિયામાં 3જી જુલાઈની સાંજથી વેડિંગ ફંક્શન્સ શરૂ થઈ ગયા છે. હવે મામેરુ વિધિ કરવામાં આવી હતી જે પરંપરાગત ગુજરાતી વિધિ છે. જે લગ્નની શરૂઆતનું પ્રતીક માનવામાં આવે છે.
આ પણ વાંચો:લગ્નના રિસેપ્શન પર સોનાક્ષી સિન્હા એ પતિ ઝહીર ઈક્બાલ સાથે કર્યો રોમાંટિક ડાન્સ, વિડીયો થયો વાયરલ…
ફંક્શનના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર પણ લોકપ્રિય છે. જેમાં અનંત અને રાધિકા ખૂબ જ સારા લાગી રહ્યા છે. આ ફંક્શનમાં બધાએ પિંક ઓરેન્જ આઉટફિટ પહેર્યા હતા જ્યારે અનંત અને રાધિકા પણ એકબીજા સાથે ટ્યુનિંગ કરતા જોવા મળ્યા હતા. મામેરુ સમારોહ માટે અનંત અંબાણીએ નારંગી રંગનો કુર્તો પહેર્યો હતો. જેના પર ભરતકામ કરવામાં આવ્યું હતું.
નોધ: હાલમાં સામે આવેલી આ માહિતી અંગે અમારી ટિમ આના વિષે કોઈ પુષ્ટિ કરતી નથી આ પોસ્ટની તમામ માહિતી સોશિયલ મીડિયાના માધ્યમ ધ્વારા લેવામાં આવેલી છે અમારો પ્રયત્ન તમારા સુધી વધુ ને વધુ શ્રેષ્ઠ માહિતી પોહચાડવાનો છે આ પોસ્ટ અંગે અમારી ટિમ વેબ સાઈડ અને અમારા પેજ ની કોઈ પણ જવાબદારી રહેશે નહીં અમારા પેજ પર સારા સમાચાર જાણવા અમારા પેજને ફોલો કરો અને તમારા મિત્રોને શેર કરતાં રહો.