અનંત અને રાધિકાના લગ્નની રસમો થઈ શરૂ, ‘મામેરા’ ફંક્શન માટે અંબાણી પરિવાર ભેગો થયો, જુઓ…
અંબાણી પરિવારમાં એ ખુશીની ક્ષણ આવી ગઈ છે. જેની સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ખરેખર, ઉદ્યોગપતિ મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના લગ્ન 12 જુલાઈના રોજ થવાના છે. જેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લગ્નની વિધિઓ કરવામાં આવી રહી છે. મુંબઈના એન્ટિલિયામાં 3જી જુલાઈની સાંજથી વેડિંગ ફંક્શન્સ […]
Continue Reading